SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રીયદુવશપ્રકાશ. (પ્રથમખંડ) સખત હાર ખાધી, પછી તેણે ગાયકવાડી લશ્કરની મદદ લઇ જુનાગઢ તાબાના દેવડાના કિલ્લા જીતી લીધે તેથી દિવાન અમરજી ઘણા શરમાયા, અને મેરૂ સાથે સુલેલ કરી, તે કિલ્લા પાા લીધેા, અને મેરૂને પારમંદર ઉપર ચઢાઈ કરવા પુરતી મદદ આપી, એમ બન્નેએ એકત્ર થઇ પારખંદરના કેટલાક મુલ્ક ઉજ્જડ કર્યાં. વિ. સં. ૧૮૪૪ માં મેરૂ ખવાસે જામનગરને ફરતા મેલાંના પત્થરતા એક મજબુત કિલ્લા મવાળ્યેા. તેમાં પાંચ મેટા દરવાજાઓ, આઠમારીઆ, અને અઠાવીશ કાઠાઓ બંધાવ્યા જે હાલ માજીદ છે. તેમજ કિલ્લાને ફરતી માટી ખાઇ ખાદાવી હતી. વિ. સ. ૧૮૪૮ માં મેરૂ ખવાસે માટુ' સૈન્ય લઈ, કાઠીઆવાડના કાઠીઓ ઉપર ચડાઇ કરી, નીચેનાં ગામેા સર કર્યાં.— चोपाइ - गढ साणथळी तण घर कीधो । लडपीठासुं कोटडो लीधो ॥ बाबरास करीआणो बेही । ततखण मांयकीयासर तेही ॥ १ ॥ भडली अरु बरवाळो भाळो । खाटे खाचर लीयो खंभाळो । आटकोट चरलाळा आदी । आनंदपर भाडला अनादि ॥ २ ॥ એ મુજબ સાણથળી, કાટડાપીઠા, ખાખરા, કરિઆણું, ભડલી, મરવાળા, ખભાળા, આટકોટ, ચરલાળા, આણંદપર, અને ભાડલા, આદી ગામેા સર કરી, ત્યાં જામ સાહેબનાં થાણાં બેસારી પાતે પાછે! જામનગર આવ્યે.. ગાંડળના ડાકાર કુંભાજીની ઉશ્કેરણીથી જુનાગઢના નવાબ હામદખાનજીએ દિવાન અમરજીને હાળીને દિવસે મરાવી નાખ્યા. વિ. સ. ૧૮૪૦] ત્યારપછી તેના ભાઇ અનંતજી તથા મારારજી અને દિવાનજીના દિકરા રઘુનાથજી તથા રણછેડજી અને દલપતરામને નવાબ સાહેબે રજા આપતાં તેઓ પાતાના કુટુંબસહીત ધારાજીમાં ઢાકારશ્રી દાજીભાઇ પાસે આવી રહ્યા. તેઓએ તે દિવાન કુટુબને ઘણાજ સન્માનથી રાખ્યું. પરંતુ ત્યાં તેમના હેાળા કુટુંબને સમાસ નહિ થવાથી તેમાંથી અમુક ભાગ બીજા રાજસ્થાનમાં મેકલવાની તજવજમાં હતા. તે બાબત મેરૂખવાસના જાણવામાં આવતાં તેણે કડારણા પરગણાના કુમાવિશદાર હેતા અદાભાઇને એકસા સ્વાર સાથે, નગારૂ' નિશાન આપી. દિવાન રધુનાથજીને તેના કુટુંબ સાથે સન્માનથી ખેલાવી લાવવા ધારાષ્ટ્ર માકલ્યા, તેઓની સાથે દિવાન રઘુનાથજી તથા રણછેાડજી અને દલપતરામ એ ત્રણે ભાઇએ પેાતાના કુટુંબ સાથે વિ, સી ૧૮૫૦ માં જામનગર આવ્યા, ત્યારે મેરૂ ખવાસે તેઓનુ સામૈયું કરી. જામનગરમાં લાવી, જામશ્રી જશાજીની સલામ કરાવી તેઓને પડધરી પરગણુ' તથા કાઠીઆવાડમાંના આટકોટ પરગણાનાં કેટલાક ગામા જાગિરમાં અપાવ્યાં. તેમજ તેની સાથે સેનાપ્રભાગનુ આધિપત્ય ધારણ કરવાના હુક, તથા દરબારમાં જામસાહેબની સામે પહેલી બેઠક, વિગેરે હકકા અપાવ્યા, તેમજ ક્રિયાની પાયગા ઉપરાંત કેટલાક સર્ભથી ઉપર અધિકાર અપાવ્યેા, અને દિવાન
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy