SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઈતિહાસ (ત્રયોદશી કળા) જામશ્રી તમાચીજીના બન્ને રાણુઓને એક એક કુંવર દત્તક લેવરાવી, તે કુંવમાં મોટી રાણીના કુંવરને લાખાજી અને નાનાં પાણીના કુંવરને “અજાજીનામે આપી પાટવીકુમાર લાખાજીના નામને પડે વગડા. दोहा-रहेस हुकमे बाइरे, हाजर दळां हजूर ॥ નમ પાના નામરી, પરંવ રવગાના પૂર છે ? .. બાઇસાહેબના હુકમ પ્રમાણે મહેતા મુસદીઓ અને સર્વ ફેજના શિરબંધીઓ હાજર રહી વતવા લાગ્યા, બાઇએ રાજની જમાવટ સારી રીતે કરી અને ખજાનામાં પૈસા ભરપુર કર્યા. दोहा-अठार संवत अगीआरसें, विमळ मास वैशाख । सो दिन उठां सांवरे, ले ले पुरत लाख ॥१॥ मोर सक्को सह सोंपीओ, बाइ दिपांजी हत्थ ॥ लघुवेश ओपम लहे, तखत जाम लखपत ॥२॥ બાઇ મોટીબા ઉછેર રાજકુંવરબા સાહેબ વિ. સં. ૧૮૧૧ના વૈશાખ માસમાં જ્યારે પોતાને સાસરે (જોધપુર મારવાડ) લાખ રૂપીઆનો કરિઆવર લઇ પધાર્યા, ત્યારે જામશ્રી લાખાજીની નાની ઉમરને લીધે રાજ્યની મહેર તથા સિક્કો ખાઈશ્રી દિપાંજીના હાથમાં સેો હતો.– ૮ (૪૪) (૧૨) જામશ્રી લાખાજી (૩ જા) - (ચંદ્રથી ૧૮૧ શ્રી કૃષ્ણથી ૧૨૬) વિ. સં. ૧૭૯૯ થી ૧૮૨૪ =૨૫ વર્ષ) જામશ્રી લાખાજીએ જામનગરની ગાદીએ બીરાજી પિતાના નાનાભાઈ અજાજીનેં ભેગાત પરગણું આપ્યું હતું. જામ લાખાજી, હળવદના રાજ રાયસિંહજીના કુંવરી દીપાંજીબાઇ વેરે પરણ્યા હતા, અને તેઓની વેલ સાથે (બાઈ સાથેજ) નાનજી, ભવાન, અને મેરૂ (મહેરામણુ) એ ત્રણ ખવાસે (ધ્રાંગધેથી) આવ્યા હતા. એ મહેરામણ અજાણ (અજા ખવાસને પુત્ર) ઘણેજ ચાલાક અને બુદ્ધિશાળી હોવાથી, જામશ્રીએ તેને હજુરમાં રાખે અને દરજજે ચડતાં ચડતાં વજીર બન્યું. તેથી રાજ્યમાં કરતા હરતા મેરૂ ખવાસ થતાં, બીજા મુત્સદ્દીઓને અને હજુરીઆઓને તેમજ રાણુજી દીપાંછને એ વાત રૂચિ નહિં. તેથી તેઓ સૌએ એકમત થઈ, મેરૂને મારવાને દગો ગોઠવ્યો. રાત્રિ પડતાં પ્રથમની જ દેઢીમાં મારાઓને ઉભા રાખ્યા. અને “મેરૂ ખવાસ દેઢીમાં આવે કે તરતજ ત્યાં ઠાર જ કેઈ ઇતિહાસકાર દેવાંજી, કેઈ જીવુબા કેાઈ જવુબા, તે કઈ જાઉબા, નામો લખે છે, પણ જામનગરના દફતરમાં દીપાંજીબાઈ નામ નીકળે છે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy