SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રીયદુવશપ્રકાશ (પ્રથમખ’ડ) ओ सुणते तीत आवीया, तहां हाको करताम ॥ ५ ॥ खगां जाम अखियात हे, खुनीजाण न पाय ॥ ओ सूते सब उ क्रसीया, सह आया सजवाय ॥ ६॥ કાકાભાઇ હાલાજી તથા ઝાલા કરશનિસંહુ શત્રુ ખાંધી જામનગરમાં આવી અને જામ તમાચીજીને મળવાને હુાને હુન્નુરમાં ગયા. અને એકાંતમાં ખાનગી મળી બેસતાં, બન્નેએ મળી દગાથી જામશ્રી તમાચીજીને ત્યાંજ માર્યાં, દરમારમાં એ ખબર પડવાથી ચેાગડદ હાકલ થઇ અને સઘળી શરમથી (સિપાઇઓ) શસ્ત્ર બાંધી તૈયાર થઇ, પણ કોઇથી હાલાજી ઉપર શસ્ત્ર ચલાવી શકાયું નહિ. કારણ * સના મનમાં એમ હતુ` કે હાલાજી ગાદીએ આવશે. પરંતુ જામશ્રી તમાચીજીનાં કુવરી મેટીમા ઉર્ફે રાજકુંવરબા ત્યાં આવી પહેોંચ્યાં, અને પડદામાં રહી માણસોને કહ્યું કે “જામસાહેબ તથા તેમની તરવારને ઘણી ખમા, જામશ્રી આબાદ છે, દુશ્મના જવા ન પામે તેમ કરે” આવી હાકલ સાંભળતાંજ સ શરમથી ઉત્સાહમાં આવી ગયા અને કમરકસી તૈયાર થયા. ભાઇશ્રી ધણાંજ બુદ્ધિશાળી હતાં. તેથી તુરતજ મરહુમ જામ તમાચીજીના લાહીવાળાં કપડા બદલાવી, બીજાં સારાં કપડા પહેરાવી, જેમ જીવતા હાય તેમ મહેલના જરૂખામાં એસારી, સ` સરમધીઓને, તથા રૈયતને દર્શાન કરાવ્યાં, તેથી તમામ સૈનિકોને તથા રાયતને ખાત્રી થઇ કે જામતમાચીજી હયાત છે, તેથી તેઓ સહુ ભાગી ગએલા ખુનીઓની પાછળ પડયા. હાલાજીએ માડપર જઈ તે કિલ્લા કબજે કર્યાં અને આસપાસના મુલકમાં ખંડ ઉઠાવી કેાલાહુલ મચાવી મેલ્યુ . તેટલામાં જામશ્રીનું સન્ય ત્યાં આવી પહેાંચ્યું दोहा -तोप जंजाळां चोगडद, तास बंधुकां तिर ॥ મહોરા, માત્તે મિત્ર ॥ ॥ लागा सजी हरामी शामसो, भागा आप सभोय ॥ पटक मुवा परदेशमें, कहेवा रह्यो न कोय ।। २॥ એ પ્રમાણે તાા, જંજાળા, તીર, ખંધુકા, વગેરેના માર્ લાગતાં તેઓ કિલ્લા ખાલી કરી ભાગી ગયા. અને એ લુણહરામી લેાકે પરદેશમાં કાંઇ રખડી રહી મરણ પામ્યા, કે પાછળ કાઇ કાણી કહેવાને પણ રહ્યું નહિ.x હોદ્દાવાર અતિ સુધયંત સૌ, મોટીના મન મોટ ।। राजपितारो રાવીયો, વ્યાયમ ન સ જોટ // ? ।। બાઇ બુદ્ધિનાં સાગર હતાં, તેથી તેમણે પિતાનું રાજ્ય કાયમ રાખ્યુ. અને × કોઇ પ્રતિહાસમાં ‘હાલાજી’ જીવતા રહ્યા, અને પાછળથી મેડપરના કિલ્લા દબાવી મેટાનું લખેલ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy