SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ના - જીરૂ સરવા, ગાય ઉત્તર એ છે : વાં દૃા તેમાં તળી, ત્રફર વાવી તેમ ૬ જ્યારે કોઈપણ જાડેજા ભાયાતને નગરમાં આવવા નહિ દેતાં, નદીના કિનારેજ રાખ્યા, ત્યારે તમામ ભાયાતોએ મળી, વધન રાઠોડનું બળ તોડવા એક મત કર્યો. તેમાં કુમારશ્રી રાયસિંહજીને ધ્રોળના ઠાકારશ્રી જુણુજીએ તથા નવાનગરના જમાદાર ગોપાળસિંહજીએ ઘણું જ સારી મદદ કરી હતી. એ બધાયે મળી ગોવર્ધન રાઠોડને કહેવરાવ્યું કે " કઈ એકલ મરજાદવાળી બાઈએ, નદીને કિનારે જગલમાં રાતવાસો રહે નહિ, માટે બાઈઓને જમાનામાં આવવા રજા આપ તો મોકલીએ” એમ કહી બાઇઓ માટે પડદાવાળા એક રથ મંગાવ્યા. એ ઉપરથી ગોવર્ધન રાઠોડે બાઈઓને દરબારમાં આવવાની રજા આપી અને મંગાવેલ રથે મોકલ્યા, રથે આવતાં ભાયાએ પ૦૦) બખતરીઆ તૈયાર કરી એક એક રથમાં પાંચ પાંચ દ્ધાઓને હથીઆરથી સજ્જ કરી બેસાડી, ઉપર પડદાઓ બાંધી રથ પાછળ બબ્બે માણસે હથીઆર બંધ, રથના રક્ષણ માટે જનાનાની દોઢીથી પાછા આવવાનું કહી મોકલ્યા. અને એક રથમાં કુમારશ્રી રાયસિંહજી તથા ઠાકરશ્રી જીણુજી તથા જમાદાર ગોપાળસિંહજી વગેરે બેઠા. જનાનખાનાના ચોગાનમાં રથે જતાં, દોઢી આગળ જાબદો કરી કનાત ખેંચી રથમાંથી પાંચસે બખતરીઆ યોદ્ધાઓ ઉતરી પડ્યા અને આસપાસના (ગેવધન રાઠેડના) માણસને મારવા લાગ્યા. ગેવર્ધન રાઠોડે ધ્રોળના ઠાકરશ્રી જુણાઇને મેડી ઉપર વિષ્ટિ માટે બોલાવ્યા, પણ તેઓને દગો છે. તેમ ઠાકેરશ્રીને જાણ થતાં મેડી ઉપર જઈ ગવર્ધન રાઠેડને કટારવને મારી નાંખ્યો. તે વખતે જનાનખાનાના ચેકમાં દરબારગઢમાં) થયેલ યુદ્ધનું વર્ણન તે છે મુગંળી || :: - बजी वीर हक्कं, झक्कं तेगवाळी । बहे सुर हथ्थं, हथ्थं दोढवाळी ॥ कडाजुड माची, करे दो कट्टका । रमे शुरवीरं, रणक्के रट्टका ॥१॥ शत पंच शुरं, लडे जुद्ध सामा । जरदं कसे, अंगरंगीज जामा ॥ धसे जंम दाढं, किता धारधारं । मथ्थं दूर छके, बके मारमारं ॥ २ ॥ करी हाक बिरां, जवानां हकारे । पडें जुजवा, झुबिया के प्रचारे ॥ अंमो सामहा, आविया जोर आटं । झडे आग केति, वहे खग झाटं ॥ ३ ॥ खगारंग चोळं, किये स्त खेतं । उठे घायलं, केक घुमे अचेतं ।। રવી નમ્બારં, ફુરી રવા વદા જિતી, જો મારું વજે ક
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy