________________
જામનગરના ઇતિહાસ.
जोगणी जंबक प्रेत पळचर, पिशा वखमळ पंखणी ॥ नोहराळ बोहभुखाळ निशिचर, करक शायत काकणी ॥ चांपक भेरव भुत वेतर, देयणी ओर डायणी ॥
वैकुंठगो तण ताग वेचण, धबड दे हाला धणी ॥ १२ ॥
(अशीयारंभी ईमा) ૨૨૭
ઉપરનું કાવ્ય પુરાતની ચારણી અને મરૂ ભાષાનુ મિશ્રીત છે તેમાં એવા ભાવાથ છે કે કુમારશ્રી અજોજી કાબુલી ાજરૂપી કન્યાને પરણવા પેાતાના ચાન્દ્રા રૂપી જાનૈયા, અને નાગવજીર ડાયાવજીર વગેરે અણુવરને સાથે લઇ તારણે ચડયા, માગલનું સૈન્ય પડઝન (સામૈયુ) લઇ મળ્યું. તરવારની ધારાથી પાખણાં થયાં. લગ્ન વખતે ગીધ શમળાઓ વગેરે પખીઓ મંગળ ગીત ગાતાં હતાં, તાપાના ગાળારૂપી કલવા અને કંસારો પીરસાણાં કરવાળરૂપી વરમાળા કંઠમાં ધારણ કરી, એ મહાભારથ લડાઇમાં જોગણી જ બેંક, પ્રેત, પળચર, નિશાચર, ડાકિણી, શાકિણી लुत, लेख, शक्ति, शमा, वगेरेने पोताना शरीरभांथी, भांस, ३षिर, अज, ફેફસાં, આંતર, ભુક્કા વિગેરેની મનમાની દાત્ત (પ્રવાહ) આપી કુમારશ્રી અજોજી વૈકુંઠ સિધાવ્યા.
વિભાવિલાસમાં
આ ગજગત' કાવ્ય નથી પણ એ કાવ્ય રચનાર બાદશાહુના રાજવિ દરશાજી આઢા જામશ્રી સત્તાજીને મળ્યા હતા અને જામશ્રીએ લાખપશાવ આપ્યા હતા, તે વિષેનાં જેકાત્મ્યા છે. તે આ નીચે આપેલાં છે.दुहा— करवा तीरथ द्वारीकां, आढो दरसो आय ॥ मंजन करके गोमती, द्वारापत दरसाय ॥ १ ॥ सो चारण पतशाहरो, आयो नगर उमाय ॥ भेटे सत्रशल भुपति, वह आनंद मन माय ॥ २ ॥ आढो नगरस आयकर, भाळे सत्रसल भूप ॥ मिजलस देखी जामरी, आप हुवो अणकुंप ॥ ३ ॥ सत्रसल जाम विचारीओ दीजे का दरसाय ॥ जशवंत कहीयो जामसुं, समपो लाखपसाय ॥ ४ ॥ छप्पय - जामचढण जातिक, अश्व दो भारी अप्पे ॥ वहिस रोकड लाख, सार पोषाक समप्पे ॥ कडां वेद सांकळा, सरे नंग मुल सवाइ ॥ फीरजामो चहु फेर, रखे सत्रसाल जाम कहीयो सरे, कर अरज फेर दरसे कही,
तीण बीज रचाइ ॥ जो चाहे सो लीजीयें ॥ दाता टेकस दीजीयें ॥ ५ ॥