________________
- જામનગરને ઇતિહાસ (અગીઆરમી કળા) ૨૨૧ • जसोय वजीर सु जीवत जोय, अनोअन वात अमोसम होय ॥ कहे चंगलांण अजम्मल कांह, पडे अग्र खेत अणी मृत पाह ॥२८॥ जसो फिर उच्चर बारट जांण, पडे मुज साच छुटे जद प्राण ॥ अजा पट आंण रु मोह उढाव, पटं मम सांम अबें पलटाव ॥२९॥ यही हुव किंकर खाविंद अंग, सजु मिळ जाय सूरापर संग ॥ पुनं कहु जांमसुं एक प्रभाव, दलं मत भूलहु लोमाय दाव ॥३०॥ यहे सुण बारट साच अधार, करे नज साटव अंबर कार ॥ सुतो रण सेजस सोड सधीर, बछट्टिय प्रांण जसाह वजीर ॥३१॥ बिछूटत प्रांण जसाह विसेख, पंथा घर बारट हालिय पेख ॥ .. जहांहुव मारग*प्रेत जणाब, अहे छळ बीर गोपाळह आव ॥३२॥ गये तन घायल है निज गांम, तहां रछ कीध रवेचिय तांम ॥
श्रियहथ मात भंगे लोह सूर, प्रतं तत बार भये भरपूर ।३३॥ - : , કુંવરશ્રી અજાજીએ પોતાના પાંચસે યોદ્ધાઓને વરરાજાની પેઠે કેસરીઆ પિશાકથી સાથે લઇ, હાથમાં ખેંચેલી તરવાર તથા બરછી લઇ ઘોડો હકયો,
આજમ કયાં છે? આજમ કયાં છે? એમ કહી મારતા મારતા બાદશાહનું અરધું દળ ઓળંગી ગયા. આજમના હાથીની પાસે પહોંચી ઘોડાની વાઘ ખેંચતાં ઘોડાએ બે પગ હાથીના જંતુશલે માંડ્યા તે વખતે કુંવરશ્રીએ બરછીને ઘા કર્યો. તે બરછી માવતના તથા આજમના શરીરને વીંધી પાર નિકળી ગઇ. દવે
કુંવરશ્રી વીરરસને ચારણે ઉત્સાહ ધરી તરવાર ચલાવવા લાગતાં હાથીએના કુંભસ્થળમાં પડતી તરવાર વાદલમાં સળાવા કરતી વીજળીની પેઠે ચમકવા લાગી. કુંવરશ્રી ઘોડાઓ સહિત અસ્વારના બબે કટકા કરવા લાગ્યા. નાગ વજીર વગેરે પાંચસે દ્ધાઓ હરીફાઈ કરી શસ્ત્રો ચલાવવા લાગ્યા તેથી દડદડ લેથે પડવા લાગી, કેટલાક યોદ્ધાઓ ક્રોધથી હેઠ ડસીને બડબડવા લાગ્યા. હજારે ઘાયલ લથડવા લાગ્યા, મુછિત થએલા વીરે ચેતના આવતાં લડવા લાગ્યા, તરવારની ઝડી પડવાથી કેટલાંક ઘડે તડફડવા લાગ્યાં, બાદશાહની સભાના અમીર ખુટવા લાગ્યા, ઢાલા કપાવા લાગી, માથાં તડતડ ઉડવા લાગ્યાં, માંસાહારી પક્ષિઓ માંસ ખાવા લાગ્યાં, ઠામ ઠામ લેહી ઉડવા લાગ્યું, જેગણુએ લેહીથી પત્રો ભરવા લાગી-અને પીધેલા લેહીના રેગડાઓથી જેગણુઓનાં મહેડાં ભયંકર લાગવા માંડયાં, આવું યુદ્ધ કરી કુંવરશ્રી અજાજીએ પોતાની હામ પૂરા કરા. સામસામે યુદ્ધ કરી વીરો એક બીજાને શાબાસી દેવા લાગ્યા. તરવારી વીજળી જેવા સબાકા કરવા લાગી. ગરજે માંસના ગેળા ગળવા લાગી, રણક્ષેત્રમાં લેહીની નદીઓ ચાલવા લાગી. શુરવીરને પરણવા અસરાએ મરમાળા હાથમાં લઇ ઝળુંમી રહી, અને મનવાંછિત વરે મળતાં ઘુંઘટ કાઢી, છેડાછેડી બાંધી
હ એ પ્રેત સચાણા ગામે “પાંચા મામા”ના નામથી હાલપણુ પુજાય છે.