SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (નવમી કળા) :૧૮૩ વિ. સં. ૧૬૨૬ માં રાણપૂરનો રાણે ખીમજી જેઠ મરણ પામતાં તેના કુંવર રામદેવજી પાસેથી જામ સતાજીએ રાણપૂર છીનવી લીધું હતું. જામશ્રી સતાજીએ જાનાગઢના નવાબને કરેલી મદદ અને નવાબે આપેલાં ત્રણ પરગણું 5 દિલ્હીના બાદશાહ અકબરે વિ. સં. ૧૬ર૯ માં ગુજરાતના છેલ્લા બાદશાહ ત્રીજા મૂજફરને હરાવી ગુજરાતનું રાજ્ય જીતી લીધું, તે પછી વિ. સં. ૧૬૬૩ માં શાહબુદીન અહમદખાન ગુજરાતને સૂબો નીભાઇ આવ્યા, તેના વખતમાં જુનાગઢના તાતારખાન ગોરીના દિકરા અમીનખાન અને તેના દિકરા દોલતખાને બાદશાહી સત્તા સામે બંડ ઉઠાવવાથી તેને કબજે કરવા ગુજરાતના સુબાએ સરદાર મીરજાખાનને મોટા લશકર સાથે જુનાગઢ જીતી લેવા મેકકો, એ ખબર જુનાગઢના નવાબ અમીનખાનને થતાં જામશ્રી (સતાજી સાથે પિતાને સાથે સબંધ હોવાથી તેઓ)ની મદદ પત્રથી માગી, તે વિષેનું કાવ્ય છે. કે– છે જીર સઈ નારાજ || सखात काज नगृपें, लखीत पत्र चात हे ॥ બીજો દાખલો હાલ જે નીકલના આના પાડવામાં આવે છે તેમાં એક કે બે, પાઈની કિંમત જેટલું નીકલ ભાગ્યેજ વપરાય છે પણ તેની કિંમત એક આનો એ સરકારી છાપતેજ પ્રતાપ છે. તેમજ આપણો સિકકો (કોરી) આપણા જામસાહેબની છાપને લીધે જ કિંમતી ગણાતો અને તેમાં જેટલું પ્રમાણ અન્યધાતુનું આવતું તેટલો આ રાજ્યને નફે થતો એ નફો આ રાજ્યને ચાલ્યો જવાથી રાજ્યને નુકશાન વેઠવું પડે છે. અને એ નુકશાન બ્રિટીશ એડમિનિસ્ટ્રેશને સિકકો બંધ પડવાથી થયું છે.– બ્રિટિશ બહાદુરે આ સિકકે શા માટે બંધ પાડ્યો તેના કારણમા એટલુંજ અનુમાન થઈ શકે છે કે કોઈ પણ રાજ્ય પિતાના સિકકા પાડે તે તેની એક વખતનીં પૂર સ્વતંત્રતાની નિશાની છે, તેથી બ્રિટીશ બહાદૂર સાર્વભૌમ હોવાથી એવી નિશાની નાબૂદ કરવામાં એમનું મહત્વ હોવાથી એમ કરવામાં આવે છે. બ્રિટીશ રૂપિઆ સાથે કરીને ભાવ સરખાવતાં કોરી બેને એક રૂપિઓ એ ભાવ હતો ત્યાર બાદ રૂપિઆની કિંમત વધતાં કારની કિંમત ઘટતી ચાલી. અને ૨ થી ૨, ૩ એમ વધતાં વધતાં પણચાર કરીને રૂપિઓ એટલે હુંડીનો ભાવ રૂ. ૧૦૦) નીકારી ૩૭૫) આસપાસ ઘણે વખત ટકેલ હતો. અને છેવટે એડમિનિસ્ટ્રેશનના વખતમાં એ સિકકે બંધ પડે,” ત્યારે રૂા. ૧૦૦) ની કેરી કક૫) ને ભાવે રાજ્ય પ્રજાની બધી કેરી લઈને તેમને રૂપિઓ આપ્યા. એવખતે ચલણમાં કેરી બે કરોડને આસરે ફરતી હતી. અને એ નાણાં બધા મુંબઈ ચડાવી ત્યાંથીરૂપીઆ ૪૫) લાખ જેટલી રકમ અહિં લાવવામાં આવી હતી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy