SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રીયદુવંશપ્રકાશ જોઇ ડરજેમાં, અને સામેા આવી એક હાથે મારી મારા કાન ઝાલી મને દોરી જજે” (પ્રથમખંડ ) કેશવાળી અને બીજે હાથે સવાર થતાં ગઢવીને સાથે લઇ જઇ શેશાજી ભગાવે નાવા ગયા, અને જણા નાઇ ધાક તૈયાર થયા, તેવામાં તેા તેણે દિશાઓ ગજાવતા, ડાલામથા ભુરી લટુ વાળા, કેશરીસિંહ- ત્રાળુ' દૈતા દેતા પૂ`દિશામાંથી, આવતા જોયા, નદીમાં આવી પાણી પી, ભેવેન શેશાજી અને કવિ સામેા તે સિંહ, ચાલ્યા, નજીક આવતાં શેશાજીએ “બાપ ઉભા રહે. મારી ટેક રાખ્યું, ” એમ કહી પાસે જઇ કેશવાળી તથા કાન આલી, ગઢવી તરફ દોરીને લઇ ગયા, ગઢવીએ એ સિંહુનુ ફાઇ દૈવી સ્વરૂપ' જોઇ કહ્યું, કે दोहो- शेंशे, सिंह समपीओ, केशर झलीयो कान ॥ ', રમતો મુદ્દે સન (મનેં) પહોંચ્યો પરમારાં ધળી ॥ ? | (માચીન) અ—હું શેસાજી તે' કાને ઝાલી મને કેશરીસિંહુ સાંપ્યા, તે મને પહોંચ્યો, માટે હે! પરમારામાં શ્રેષ્ટ વીર તું તેને જંગલમાં છુટા મેલી દે. ઉપરનાં કવિના વચનાથી શસાજીએ સિંહને છેડી દીધા, કે જોત જોતામાં તે સિ’હુ અદ્રષ્ય થયા. અને કવિ પણ પછી હળવદ નહિ જતાં પોતાનાજ વતનમાં રહ્યા. હળવદના દરબારમાં કુદરતી જીવા’એનું માત્ર એકજ ગાડું આવેલ હતુ. પણ દીન પ્રતિદીન તે જીવાઓ વધતા ગયા એટલુંજ નહિં પણ તે ઢીંગલા, ઢીગલા જેવડા ‘જીવા’એ. માણસા તથા ઢારોને કરડી હેરાન કરવા લાગ્યા, તેથી રાજસાહેબે તે દરબારગઢના રાઆંગણમાં. કાળા પત્થરની લાદી જડાવી, પણ જીવાએ દટાણા નહી, સાંભળવા પ્રમાણે હાલપણ તે જીવાએ જીનાદરબારગઢમાં કાઇ કાઇ સ્થળે જોવામાં આવે છે, છેવટ જ્યારે ‘ધ્રાંગધ્રા’ ગાદી ગઇ ત્યારે રાજકુટુંબ તથા માણસા એ જીવાઓના ત્રાસથી મુક્ત થયાં, જામશ્રી રાવળજીને આ હકીકતની ખુમર મળતાં, મુળીએ... સાંઢડી સ્વારને મેાલી, તે કવિ નાગદાનરતનુને જામનગર ખેાલાવ્યા અને તમામ વાત પુછી અને સાંભળેલી, હકીકત ખરી જણાતાં આ દેવ જેવા ચારણની યાગ્યક દર કરી, ફરી બીજા લાખપસાવ સાથે રતનપર '' નામનુ ગામ આપ્યુ, અને જામનગરમાં દરબારગઢ નજીક રહેવાના મકાના આપ્યાં, પરંતુ કવિ તા શે'સાજી પાસેજ રહેતા, અને તેના પુત્રો વિગેરે બીજી કુટુંબ જામનગરમાં રહેતુ, કેટલાક કાળ વિતતાં સંત્તરમા સૈકામાં ભયંકર દુષ્કાળ પડતાં એગામ ઉજડ થયું, અને કવિ કુટુંબ પણ કાયમને માટે મુળીમાંજ રહેતુ હાઇ; આ તરફ આ લક્ષ આપતાં એ ગામની ફરી આબાદી કરી શકયા નહિ. * ઉપરના કવિ, નાગદાનજી રતનું તે આ ઇતિહાસકારના બારમી પેઢીએ વડીલ થાય, હાલ મુળીમાં અમારા વડીલા પાત, ગીરાસ તથા મકાન છે, તે તે મુળ ગીરાસના હકથી કંઇપણ કર, વેરા વીના અમારે કબજે છે, તેમજ મુળીના નામદાર ઠાકૈાર સાહેબ પશુ રતનું ચારણા, પેાતાના સાથેજ આવ્યા છે, તેમ માની ભાયાતાના જેવાજ હુકા આપ્યા છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy