________________
૧૪
શ્રીયદુવ'શપ્રકાશ
(પ્રથમખંડ)
એ વાત મજુર રાખી હું અને જે ચારણેા આવે તેને સુરતવત ધાડાઓજ આપવાના રિવાજ કાયમ રાખ્યા.
એક સમય મુળીના રહીશ પ્રસિદ્ધ કવિ રતનુ જામનગર આવ્યા, રાવળજામે તેના અતિ સત્કાર કર્યો, કેમકે-રતનુ” આડખના ચારણા યદુવંશી માટેજ બ્રહ્મણમાંથી ચારણ થયા હતા. તે વાત જેસલમેરના ઇતિહાસમાં દ્વિતીય ખડમાં આવરો તેમજ રજપૂતાની ચાર શાખાઓમાં ચાર માટી શાખાના ચારણા રાજકિવે છે તે વિષેના પ્રાચીન હેા છે કે
તુદો—શેવા અને શીરો વીમા, સદ્દકને રાજ ।।
दशाओ ने देवडा, जादव रतनु जोड ॥ १ ॥ प्राचीन અ—શીશાદી રાણાના રાજકવિ શાદા આડખના ચારણા છે, તથા રાઠોડના રાજકવિ રાહુડીઆ એડખના (ઇસરાણીઓ) છે. અને દેવડા રાજપૂતના રાજકિવ દરસાદના વશજોના છે. તેમજ જાઢવવશના રાજકવિ રતનુ શાખાના ચારણા છે. એમ એ ચારેની જોડી છે.
ઉપર પ્રમાણેની હકીકત તથા કચ્છમાં પણ રતનુ ચારણા અજાચી તરીકે પ્રસિદ્ધ હેાવાથી જામ શ્રી રાવળજી રતનુ આડખના ચારણાને પાતાના ઘરનાજ કવિ માનતા કચ્છમાં રતનુનાં શાાણા (ગીરાસનાં ગામેા) હેાય રાવળજામે પૂછ્યુ કે“ કવિરાજ કચ્છમાંથી આવા છે ? કે મારવાડમાંથી ? ” કવિએ કહ્યું કે—ના અન્નદાતા ! મારવાડને તા ઘણી પેઢીઓ પહેલાં છેાડયુ છે. તેમ કચ્છ પણ નજરે જોચે નથી હું તે મુળીએથી આવું છું જામરાવળજી કહે મુળીમાં રતનુ ચારણ કયાંથી આવ્યા? તેથી વિએ જવાબ આપ્યા, કે જ્યારે વિ. સ. ૧૨૧૫ માં ભયંકર દુષ્કાળ પડયા ત્યારે અમારા વડીલેા પારકરમાં ભટી રાજપૂતા સાથે સાઢા રજપુતાના રાજ્યમાં ગયા, ત્યાંથી જ્યારે તે સાઢાએ કાઠીવાડમાં આવ્યા, અને ‘સુળી’ શહેર વસાવી ત્યાં ગાદી સ્થાપી, ત્યારે અમારા વડીલા તથા ભટીએ પણ તે પરમાર (સાઢા) સાથેજ મુળીમાં આવ્યા હતા, એટલુ’જ નહિં પણ ચભાડ રજપુતા સાથેના યુદ્ધમાં અમારા ત્રણ વડીલાએ . તથા તે ભટીએ માથાં આપેલાં છે, તે વિષેનું એક પુરાતની કાવ્ય છે. કે—
॥ મા ॥
संवत बार पनतरे, साढेकिय संगराम ॥
* વિ. સં. ૧૨૧૫માં પારકરથી સાઢાએએ, આવી ભેગાવાને કિનારે છાવણી નાખી ત્યાં શરણે આવેલા તેતરને પાછું, ન સાંપવા માટે રાજપુત્રને શણૢગત ધમ` સાંચવી, ચભાડ જાતીના રજપૂતા સામું મહાન યુદ્ધ કર્યું, તેમાં પાંચસા ચભાડાને મારતાં પેાતાના ૧૪૦) સાતવીસું સુભટા કામ આવ્યા તેને હિસાબ છે કે ૪૫ પરમાર રજપુતા ૨૦ ખુરશાળી આરો ૧૨ ભટી રજપુતા, અને તેના ૩ ત્રણ રતનું, ચારણા, ૨૪ રબારી, ૧૬ સિપાઇએ ૫) પાંચ પટેલ એડખના વાણીઆએ, ૭ સુતારા, અને ૮ વજીર (લાડક) મળી કુલ ૧૪૦ સાથે રતનસિંહજીના કુમારશ્રી મુંજો કામ આવ્યા, અને ત્યાં મુળી નામનું શહેર વસાવી ગાદી સ્થાપી.