SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૪૧ ગામથી મેાડા, બાલાચાને મારગામથી કડુ, કાનાઓને બારગામથી રાધેલ, જીઆઓને ઝાંખર હાપાઓને ટાડા, પીંગળ આહીરેને માંતરૂ મતવાઓને મતવા આપ્યું. તથા બીજા ધણ ધમાંને, પણ જમીન આપી શેરડી તથા ગારાંભડી, નામના એ ગામેા પેાતાના દશાંદી ચારણા (તુએલાન આપ્યાં, રાજગારેને પણ ગીરાસ આપ્યા, આ પ્રમાણે સર્વને ગીરાસ આપી સ્થિર કર્યાં. ॥ યોદ્દો ॥ देद तमाची मारीयो, मार्यो प्रथम हश्मीर ॥ ઢી, નેટી, વાવીયા, સાત્રત્ર મંડ્યા શીર ! ? એ મુજમ પાંચે દુશ્મનાને મારી, નિષ્કંટક રાજ્ય કરવા લાગ્યા. का વિ. વિ. * રાવળજામના દરબાર અને ‘કાવ્યની પાપુતી એક વખત જામશ્રી રાવળજી પેાતાના અમીર ઉમરાવે સરસામા અને વિ પિડા સાથે બીરાજી વાર્તા વિનાદ ચલાવતા હતા. તેવામાં ચાપદારે આવી જાહેર કર્યુ” કે “ કાએક મહા કદાવર અનેં વિચિત્ર વેશનો ચારણ્ ” આપશ્રી હેજીર આવવા રજા માગે છે જામશ્રી રાવળજી ચારણાને ઘણુંજ ચાહતા હતા, એથી ગમે તેવા ચીથરે હાલ ચારણ આવે તેના પણ ચેાગ્ય સત્કાર કરતા, આવા દાનશીલ સ્વભાવશાળી રાજવીએ, આવેલ ચારણને દરબારમાં લાવવા આજ્ઞા આપી. " આવનાર ચારણ, અવળી રૂછાવાળેા શરીરે કદાવર, શામવરણા પાશાકમાં માત્ર પખતા પાયજામા સાથે પછેડીની ભે ં અને માથે પાઘડી, બાંધેલ ખભે ધાબળેા હાથમાં લાકડી, એવા અલકારવાળા મેાટી મુછેા અને ડાઢીવાળા, સભામાં આવી “ જામરાવળને ઘણીખમા ” સરવે ડાયરાને રામ રામ છે, એમ કહી સભાવચે આવી ઉભા રહ્યો; સ તેના વેશ અને ભાષા જોઇ પુછવા લાગ્યા કે, તમા કેવા ચારણ છે? તમારૂ' નામ શું? કયાં રહેા છે? અને કયાં જાઓ છે. વગેરે પ્રશ્નાના જવાબમાં તેણે જણાવ્યું, કે હું આળધા શાખાના ચારણ છું, ગાણશી મારૂ નામ છે; તેથી લેાકેા મને ‘મળવા ગાધા' કહીને ખેલાવે છે, અને ખડસેાખડા નામના ગામમાં રહું છુ, “ ઉપરનાં વાકયા સાંભળી સહુ હુસવા લાગ્યા, અને આપસ આપસમાં, વાતા કરવા લાગ્યા કે ” ના, ના, છે તેા બરોબર નામ ઠામ કેમકે નામે ગાધેા શાખે પણ મળધા ને ગામ પણ ખડોાખડા (એટલે મળધને ગાધાને ખડ ખાવા જોઇએ) તે ખરેÀમર છે, કચેરીમાંના કોઇ બીજા બેઠેલા ચારણે તેને કહ્યું કે, “બળધા ગાધાજી ખાશાખડા મેલી આંહી શુ આવ્યા? ઉપરના મર્મ તે દેખાવમાં જટ જેવા ચતુર ચારણ સમજી ગયા. કેમકે તેણે પેાતાના નામ ઠામ ગામ વગેરે કહ્યા તે ઉપર સઉ હસતા હતા તે જોઇ તુરતજ તે ચેત્યા કેમકે ચારણા વિષે એક કહેવતના પ્રાચીન દૂહા છે કે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy