SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૫ વવા, આ મનમાં નિશ્ચય કરી પોતાને ઉતારે ગયા, ત્યાં ધ્રોળથી જામશ્રી રાવળજીના બંધુશ્રી ઠાકેરશ્રી હરઘોળજી પણ પિતાની તમામ જ લઈ અને આવ્યા, અને જામશ્રીને કહ્યું કે ભાઈ હવે યુદ્ધની ઢીલ કેમ કરે છે? આ વચને સાંભળી જામ શ્રી રાવળજીએ જને તૈયાર થવાને હુકમ આપે, અને હુકમ મળતાંજ, હાથી, ઘોડા, ઊંટસ્વાર, પાયદળ, વિગેરે તમામ સેના હાજર થઇ, તેમજ જામરાવળજીના શુરવીર સામંતે કે જે લડાઇમાં ભુખ્યા હાથવાળા તથા શંકરને રૂંઢમાળા દેનારા અસરાઓને વરવાની ઉત્કંઠાવાળા વીરભદ્ર જેવા મહાન ક્રોધાળ દુશ્મનનું અકાળ મૃત્યુ લાવનારા પોતાના ધણુની આગળ લોઢાના કેટ સરખા, અને કદી પણ રણમાં પીઠ ન દેખાડે એવા નીચેના નામવાળા શુરવીર સામંતોએ આવી સલામ કરી. |છાય છે जोधो नोंघण जाण, भार वजीर तणा भज ॥ लाडक जेसो लधु, साच धणीयां कारजसज । महेरामण हद मरद, सत्रां रद करण अजासुत ॥ कानो रणमल कहां, भाण दल प्राक्रम अदभूत ॥ सुमरो अजो हमीरसुत, साथ मोड केहर सुहड ।। अणभंग जोध एता उरड, चतरंग यह आदी चहड ॥ बंधव निज बरदाळ, जाम लखपत सुतजाणुं॥ हेक अखां हरधोळ, बीयो मोडस बाखाणुं ॥ सूरधीर रवशाह, नाह त्रहुं शत्र नीकंदण ॥ जशो लधु पण जाण, भूप हरधोळ नंद भण ॥ तोगडो सोढ, परबत सतण, सलह कसे समर थरा ॥ ए आदी चढे, लख आवीया, सेना अप अप साथरा ॥ वि. वि. અર્થ–ધણીનું કામ સત્યતાથી નીમકહલાલીથી) કરવાવાળા ભારાવજીરના પુત્રો દ્ધાઓમાં મુખ્ય એવા મોટા નોંઘણુ વજીર અને નાના જેશે વછર તથા શત્રુઓનો નાશ કરનાર અજાજીના કુંવર મહામરદ મહેરામણજી તથા અદ્ભૂત પરાક્રમ કરનારા કાનેકજી, રણમલજી અને ભાણુઝદલ, તથા હમીરસુત, સુમરેજી મેં અજોજી, તથા કેસરજીમેડ, આદી અશુભંગ દ્ધાઓ, કે જે ચતરંગી સેના આગળ ચાલનારાઓ હાજર થયા તેમજ જામશ્રી લખપતજીના કુમારે અને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy