SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શ્રીયદુશપ્રકાશ (પ્રથમખંડ ) વત માન, એ ત્રણે કાળની વાત તેઓ જાણતા હેાવાથી, તેઓ “ ત્રિકાળદ્રુષી” ના નામે દેશમાં પ્રખ્યાત હતા, એ સમયમાં તેનું દેશ દેશાવરના રાજા મહારાજાઆમાં અને પ્રજામાં ઘણુંજ માન હેતુ', , જામશ્રી રાવળજીના કારભારી તથા માણસા ધ્રોળમાં આવી તે ત્રિકાળદીનેં ઘેર ઊતર્યાં અને સ` હકીકત કહી, રાત્રે વાળુ કરી ઓસરીમાં સુતા અને ત્રીકાળષી ઓરડામાં સુતા, ઓરડામાં જે વાત થાય તે ઓસરીમાં સભળાતી હતી, રાત્રે સુતાં સ્રીએ પૂછ્યુ કે “તમે જામનગર કેટલા રોજ રોકાશો? ” ત્રીકાળદશીએ કહ્યું કે, “ પંદર દીવસ થશે ” ત્યારે સ્રીએ કહ્યું કે, નિત્યના પાંચ લેખે પીચાંતેર ખાસડાં મારવા આપે, ત્રીકાળદશીએ હા, પાડી અને સ્રીએ પાણાસા ખાસડાં માર્યાં, એસરીમાં સુતેલા કારભારી વગેરે સર્વ માણસે આ સર્વ બનાવથી આશ્રય પામ્યાં. અને તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, જે બ્રાહ્મણ સ્રીના હાથથી જોડાઓના માર ખાય છે, તે રાવળજામનું શું અલેલ કરશે? પણ આપણે તેને તેડી ન જઇએ તેા રાજા ગુસ્સે થાય, રાજા જે વ્હેમે ચડયા તે ચડયા, તેને કાણુ કહે? માટે આપણે તેડી તેા જઇએ... પછી થવુ હશે તે થાશે, એમ વિચારી સવાર થતાં ત્રીકાળદશીને રથમાં એસાડી નવાનગર તેડી ગયા, ત્યાં રાવળ જામે તેના ઘણાજ સત્કાર કર્યાં, બીજો દિવસ થયા વિદ્વાનાની સભા ભરાણી, બ્રાહ્મણોની રાજાએ પુજા કરી ત્રીકાળદર્શીને અધ્યક્ષ સ્થાને બેસાર્યાં. પછી જામરાવળજીએ પેાતાના દર્દીનું કારણ અને ઉપાય પૂછ્યા. એ ઉપરથી ત્રીકાળદર્શીએ પેાતાના ત્રીકાળ જ્ઞાનથી વિચારીને સ વિદ્વાનેા સમક્ષ નીચે પ્રમાણે કહ્યું કે. કર્તા હર્તા ઇશ્વર છે. પણ જામરાવળજીના રોગનું કારણ નીચે પ્રમાણે છે. અહિંથી પૂર્વમાં આશરે ૨૫-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટા ટેકરો (ધાર) છે તે ઉપર “અરણી”નું ઝાડ છે, તેને પવનના ઝપાટાથી જ્યારે આંચફ્રે લાગે છે ત્યારે તમારા માથામાં દરદ થાય છે. જો તે અંધ પડે તે। તુરત તમારૂ દરદ મટી જાય” આ સાંભળી સહુ સભા અતિ આશ્ચય પામી. અને સને એ વાત અસભવિત લાગી, પણ પછી જાતે જઇને તપાસ કરવાના નિશ્ચય કર્યાં. રાવળજામ પેાતાની સ્વારી સાથે ઘણા વિદ્વાને અને ત્રિકાળદર્શી” ને સાથે લઈ તે સ્થળે ગયા, ત્યાં જઇ ત્રીકાળદર્શીએ તે ટેકરી ઉપર ચડીને સને ણીનું ઝાડ ” દેખાડયું, એ વખતે આંચકાના પવન ન હતા, તેથી જામશ્રીરાવળજીને માથામાં દરઢ થતું ન હતુ. ત્રિકાળદર્શીને ખાત્રી કરી આપવાનું કહેતાં તેણે તુરત ઊભા થઈને તે અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકા માર્યાં કે રાવળજામ અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઈ ગયા.” તેથી સત પૂર્ણ ખાત્રી થઇ. પછી જામશ્રીએ આમ થવાનુ કારણ પૂછ્યું તેથી ત્રિકાળદર્શીએ કહ્યું કે અહીંથી થોડે દૂર “ અરણીટી’બા” એ નામનું ગામ છે ત્યાં એક સાની રહેતો હતો. તેની ગાય ત્યાંનો ભરવાડ જે એક મેટા માલધારી અને ગાયાના માટા ટાળાં વાળા ટુતા. તેના સાથે તે ચારવા મૂકતા. ભરવાડે પાતાની ગાયા અર ,,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy