________________
૧૧૪
શ્રીયદુવશપ્રકાશ
( પ્રથમખંડ )
(6
પણ રાપી હતી. પહેલી ચાંભલીએ, જામશ્રી રાવળજીએ પેાતાના ઉચ્ચશ્રવા નામના દેવાંગી (ધાડા) ખાંધ્યા, ( પાછળથી ત્યાં દરબારગઢ બધાવ્યા ) બીજી થાંભલીએ નાંઘણુ વજીરે ધાડા મધ્યેા પાછળથી ત્યાં માંડવી (કસ્ટમ ઓફીસ) બનાવી, ત્રીજી ચાંભલીએ નગર શેઠે ધાડા બાંધ્યા, (પાછળથી ત્યાં નગર શેઠનાં મકાના થયાં) ઉપરની રીતે પહેલી થાંભલી તે હાલ પણ જામનગરમાં “ જીની ચાંભલી ” ના નામે પ્રખ્યાત છે. હાલ તે થાંભલી દરબારગઢની ભાજીના ‘રાજેન્દ્રરોડ” ઉપર આવેલી દક્ષણાદા ખારની લાઈન વાળી દુકાનેામાંની એક દુકાનમાં છે. દુકાનની ભરતી થવાથી એ થાંભલી હાલમાં માત્ર એકજ કુટને આશરે મહાર દેખાય છે. તેને સીદુર ચડાવેલ છે અને પાસે પઢીવાનાં પાત્રો અને ધજા છે અને રાજ તરફથી તેનું કાયમ પૂજન કરાવાય છે.
ઉપરની થાંભલી રોપી તારણ ખાંધીને નવાનગર ” એવુ નામ આપ્યુ કે જે હાલ જામનગરના નામે. પણ ઓળખાય છે.
'
જામનગર વસાવ્યા પછી જામશ્રીએ જામખંભાળીએ પાતાનુ “ ટીલુ. ?” રાખી જામનગરમાં નવી રાજ્ગાદી સ્થાપી અને વિશાળ દરબારગઢ બાંધી તેને ફરતા કીલ્લા બનાવી ત્યાંજ શાંન્તિથી રહેવા લાગ્યા એ જામનગર ( નવાનગર ) વસ્યા પછીની શાભાનું વર્ણન ચારણી ભાષામાં નીચે મુજમ છે.
॥ રોદા | बरनुं शोभा नगरकी, यथामती अनुसार ॥
મુન્નાર્ / ફ્ ॥
एक एक बानक अधक, कहत न लहीयें पार ॥ १ ॥ कोटी ध्वज केता मंही; वेपारी अणपार ॥ लख लख मांही लखपती, नैातमपुरी मुझार ॥ २ ॥ अधर झरुखा झुक रहे, बवळी थाट बजार ॥ થોળ યોઃ વના નવલ, નૌત્તમપુરી चंद मुखी मद भरी, नेंण कुरंगी नार ॥ श्रवण कळशें जळ भरें, नोतमपुरी मुझार ॥ ४ ॥ अत्तर सांघा धम धमे, फहरे तेल फुलेल || મમાતા રાતા દ્દી, છીયા રે મુ, છેજ ।। પ્ || नेक झवेरी पारखी, जडीयां मझ सोनार || घडीया घाट सुघाट, नौतमपुरी मुझार ॥ ६॥ कारीगर केता, कही, हकमत करे हजार ॥ जरी कोर पट रेशमी, उपजावे अणपार ॥ ७ ॥