SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રીયદુશપ્રકાશ (પ્રથમખંડ) भेटयो जेण धणा, भाद्रेसर, चक्रपत दुजा चडे न चीत्त ॥ मलयाचळ तरु परमळ माणी, परमळ दूजी करे न प्रीत ॥ २ ॥ सेवक थारा लखी समा भ्रम, अधपत दुजा थया अधूप ॥ रे किम करे अवर नृप रावळ, रेवा नदी तथा गज रुप ॥ ३ ॥ कव्य तोरातो धमळ कळोधर, भावठ भंजण लीळ भूवाळ ॥ लघु सरोवर वसतां लाजे, मान सरोवर तणा मराळ पांथु माछ मनग गज पंखी कदिय न दूजे शेव करंत ॥ ૪ ॥ रावळ समंद मलयत्तर रेवा, मान सरोवर मन मानं ॥ ५ ॥ ઉપરનું કાવ્ય સાંભળી જામશ્રીરાવળજી ઘણાંજ ખુશી થયા, અને તેથી તેજ કચેરીમાં લાખપશાવકરી ચાપરી' નામનું ગામ આપી પાતાના રાજકવિ સ્થાપ્યા, ઇસરદાસજી તે દિવસથી ત્યાંજ રહ્યા અને તેની સાથે આવેલા તેમના કાકા આશા ભારેટ મારવાડમાં પાછા ગયા એ ઇશ્વરદાસજીનું જીવન વૃત્તાંત આ ઇતિહાસના તૃતીયખંડમાં મહાન પુરૂષોના જીવન વૃત્તાંત સાથે અથતી આપવામાં આવેલ છે. વિ. સં. ૧૫૬૬ના આરસામાં હમીરજીના કુમારા ખેંગારજી તથા સાહેબજીએ પેાતાના એરમાનભાઈ અલીઆજીની સાથે અમદાવાદના બાદશાહુ મહમદ બેગડાની માટીફેજની મદદ લઇ કચ્છદેશ ઉપર ચડાઇકરી પેાતાનું રાજ્ય પાછું મેળવવા કેવીરીતે પ્રયાસ કર્યાં તે હકીકત રાઉશ્રી ખેંગારજીના વૃત્તાંતમાં દ્વિત્યખંડમાં (કચ્છના ઇતિહાસમાં) સવીસ્તર આપવામાં આવેલ છે. ખેંગારજી માઢું બાદશાહી દળ લકને પેાતાનુ રાજ્ય પાછુ મેળવવા આવે છે તેવા ખુખર જામરાવળજીને થતાં તેણે પણ લશ્કરની તૈયારી કરી સામા જઈ યુદ્ધ કરવા છાવણી નાખી અને અન્ને સૈન્યામાંથી છુટા છવાયા હુમલાઓ થવા લાગ્યા અને તેમ કરતાં કરતાં લગભગ ત્રણેક માસ વીત્યા તે વિષે કાવ્ય છે કે— ॥ શૈદ્દા ॥ एक महर दळ आळुझे, तोपां कळह सुतास ॥ युं पाछा फीर उतरे, मह बीते ऋण मास ॥ १ ॥ प्रथमे कळहज ऊपनो, करम दात्र शुं कोय | शो निहवारी कुंणशके, भावि प्रबळ सुहोय ॥ २ ॥ અ—દરરોજ એક પ્રહર સુધી તાપાની લડાઇ ચલાવીને બન્ને સૈન્યે પેાત પેાતાને મુકામે પાછા આવશે એમ કરતાં કરતાં ત્રણ માસ વિતી ગયા. પ્રથમજ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy