SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ) શ્રીઅષ્ટમી કળા પ્રારંભઃ & જે પશ્ચિમના પાદશાહ કે e (8૩) ૧ જામથી રાવળજીક (ચંદ્રથી ૧૭૦ શ્રીકથી ૧૧૫) રર (વિ. સં. ૧૫૬ થી ૧૬૧૮) (કચ્છમાં ૭ વર્ષ, હાલારમાં ૫૦ વર્ષ મળી પ૭ વર્ષ રાજ્ય કર્યું.) જામથી રવળકને જન્મ છિદેશમાં બારાગામે વિ. સં. ૧૮૯૪ના ચિત્ર શુદ ૯ (રામનૌમી)ના દિવસે થયો હતો, તે વિષે એક પુરાતની દહે છે કે – चौदसे ने चोरणवे धर कछ लाखा धाम ॥ જે ના” બનો , તે વઢ ગામ છે ? અર્થ—ચૌદસેંને ચોરાણુંમાં કચ્છધરામાં લાખાજીને ઘેર (જે દિવસે શ્રીરામચંદ્રજી જનમ્યા તે દિવસ) રાવળજામને જન્મ થયો હતે (ચત્ર સુદ ૯ મી). ક ગુણવર્ણન સેરઠાર जनमे रावळ जाम, जादवकुळ चाढणसुजळ ॥ कैक सुधारण काम, तखत भुप लखपत तणे ॥ १॥ जनमत पाक्रम जोर; पृथ्वी मालम परवरे ॥ ... જ ર વધુ ધર સર નર મને પર | ૨ भूपत मद अवरेह; रावळ नित छकीओ रहे ॥ कीरत पंख करेह; जण जण मुख फेली जगत ॥ ३ ॥ रावळ दल दरीआव; त्रहर दानवट उछळे ॥ कव केता करीयाव; जाम खटण सु द्रवसुजस ॥ ४ ॥ (વિ. વિ.) ભાવાર્થ-યાદવકુળને પાણી ચડાવનારા અને ઘણાઘણું કામોને સુધારનારા રાવળ જામલાખાજીના તખ્ત પર આવ્યા જન્મતાંજ એમના પરાક્રમ તથા શૂરવીરપણે પૃથ્વીમાં પ્રખ્યાત થયાં. એટલું જ નહિં પરંતુ પૃથ્વી પર ચે તરફ રાઓ એમના પરાક્રમથી ભય પામવા લાગ્યા બંકા જામરાવળજી હંમેશાં મદમસ્ત રહેવા લાગ્યા. એમની કિર્તિએ જાણે પાંખો ધરી ન હોય! તેમ જગતમાં ફેલાઈ ગઈ, તેમજ પ્રત્યેક જણના મોઢેથી તેમના યશગાન ગવાવા લાગ્યા. પોતે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy