SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મુ લૂલા પંચાય છે તેની સાથે સને ૧૮૩૩માં લેવામાં આવતા આકારનું પ્રમાણ ૧૧૭ અને ૧૦૦નું છે. એટલે સેા વર્ષોમાં માત્ર ૧૦ ટકાને વધારા થયા છે. ' હવે આમાં કેટલું ખાટાણું રહેલું છે તે જોઈ એ. ૧૮૩૩ માં મિ. ઍડનના કહેવા પ્રમાણે ખેડાણને લાયક જમીન ૩૦,૦૦૦ એકર હતી, આજે તે ૧,૩૦,૦૦૦ જેટલી છે. આ ખેડાણની જમીન શી રીતે વધી ? નવી જમીન જે ખેડાણુને લાયક જમીનમાં ગણાઈ તેમાં કેટલીક ખરાબાની હતી અને કેટલીક ચરણુ અને ‘ વાડા’ની હતી. ૧૮૩૩ પહેલાં એવા રિવાજ હતા કે ખેડૂત જેટલી જમીન ખેડે તેના પ્રમાણમાં તેને અમુક જમીન ચરણને માટે મફ્ત મળે. ૧૮૩૩ પછી ૧૮૬૬ સુધી આ ચરણની -જમીન ઉપર વીધે ૧ રૂપિયા લેવાના શરૂ થયા, અને ૧૮૬૬ થી આ બધી જમીન જરાયત ગણાવા લાગી અને તેની ઉપર મહેસુલ પણ બીજી જરાયત જમીનના દરે જ લેવાવા લાગ્યું. હવે આપણે જોઈ એ કે જે વધારાને મિ. એંડન સેંકડે ૧૭ ટકા તરીકે વર્ણવે છે તે વધારે। ખરી રીતે કેટલા છે. ખરડાલી તાલુકાના સરભેાણુ પરગણામાં ખેડૂતને ૨૦ વીઘાં ખેડાણની જમીન સાથે ૬ વીધાં ચરણની અથવા વાડાની જમીન મળતી. એટલે કે વીધાને આકાર રૂ. ૫ ગણીએ તો એ ખેડૂતને ૨૬ વીધા જમીનને માટે ૧૮૩૩ સુધી વ (૨૦૪૫ ) + (૬× ) = ૧૦૦ રૂપિયા ભરવા પડતા. અને ૧૮૩૩ પછી એટલે ૧૮૬૬ સુધી (૨૦×૧) + (} x ૧ ) =૧૦૬ રૂપિયા ભરવા પડતા. પણ ૧૮૬૬ થી પેલા ૬ વીધાના પણ રૂા. ૫ લેખે ૩૦ રૂપિયા ચડવા લાગ્યા, અને જૂના દર ઉપર મિ. ઍડન ૧૭ ટકા ચડવા છે એમ કહે છે એટલે ૨૬ વીધાનું મહેસૂલ આજે (૨૦૪૫.૮૫) + (૬×૫.૮૫)=રૂ. ૧૫૨.૧૦ થવા જાય છે. એટલે કે ૧૮૩૩માં એ ખેડૂતને જેટલી જમીનના ૧૦૦ રૂપિયા પડતા હતા તેટલી જ જમીનના આજે ૧૫૨ રૂપિયા પડે છે. એટલે મહેસૂલ ૧૭ ટકા નહિ પણ પર ટકા વધ્યું છે. પણ ખેડૂતની ખેાટ તેા એ ઉપરાંત ઘણી છે. અસલ વાડા મત 93
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy