SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થ્ ગૂંચઉકેલ ? હવે આ દર વધારવાધટાડવામાં એમનાં કારણો તપાસીએ. જરાયત જમીનમાં બધા જ વર્ગોમાં વધારા સૂચવ્યા છે. એ જોવાજેવું છે. પાંચમા વર્ષોં જે ગરીબ રાનીપરજ ગામેાને માટે ખાસ અનાવવામાં આવ્યેા છે ત્યાં પણ જૂતા ચેાથા વર્ગના ૩ રૂપિયાને અદલે રૂ. ૩-૪-૦ ઠરાવવાનું તેમને યેાગ્ય લાગ્યું ! - પહેલા વમાં ૪૦ ગામ હતાં. એમાં સાહેબેએ માત્ર આઠે ગામ તપાસ્યાં. આ આઠમાંથી ત્રણ ગામમાં તે આંકડા જ એવા ન મળ્યા કે જેમાંથી કશું અનુમાન ખેંચી શકાય. બાકીનાં પાંચમાં એ ગામમાં તે। દર દેખીતા જ વધારે લાગ્યા અને એક ગામ કમિટીને ઘણું ગરીબ લાગ્યું. એટલે એ ત્રણને નીચે ઉતારવાની પણ તેમને જરૂર જણાઈ. માત્ર એક જ ગામ સરભાણુમાંથી તેમને ‘ઉત્તમ પુરાવા ’ મળ્યા — અને તે એવું અતાવનારા કે ‘મહેસૂલ બહુ વધારેપડતું લેવાતું નથી.' ઓછું ’ લેવાય છે એવા તે નહિ જ! વારુ, અને એ પણ ૧૯૨૭-૨૮ની એક જ સાલના આંકડાને અને બે એકર જેટલી જમીનમાંથી ૪૩ એકર ૨૬ ગુદાના ! સરભાણના પુરાવાથી અમલદારાને લાગ્યું કે આ વર્ગોમાં ૬. રૂપિયાને બદલે ૬૫ રૂપિયાના દર કરવા જોઈ એ ! જો સરભાણુને પુરાવા ‘ઉત્તમ ’ હતા તે તે ક્યારી સારુ કેમ નહિ ?કચારીની જમીન ઉપર આ તપાસેલા વના આંકડા પ્રમાણે પણ જૂનું મહેસૂલ ગણાતના ૪૨ ટકા જેટલું હતું. તે ઓછું શા માટે ન કરવામાં આવ્યું તે કમિટી જાણે. ખીજા વર્ગનાં ગામેામાં ૩૨ ગામમાંથી ૧૧ તપાસાયાં, જેમાંનાં ૪ ગામમાં આંકડા બહુ નજીવા હતા. બાકીનાં ગામામાં એ ગામમાં જ ગણાત ભારે હતાં, અને તેમાંના એક ગામમાં તે ભારે ગણાતનું કારણ લેાકેા જમીન ખાતરીને આપતા હતા તે હતું. વળી આ ગામનાં ગણાતા વધારે છે તેનું કારણ ધાસિયા અને રૂના ભાવ ' છે પણ કમિટી જણાવે છે તેમ થોડા વધારા તા થઈ શકે' એમ તેમને અભિપ્રાય થયા, અને દ્યેડા' એટલે સેકડે ૧૦ ટકા ! ૩૩૯ " ' ‘ બહુ પુરાવેા હજાર આ એક
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy