________________
૫૧
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર, સુબોધિકાટીકાનો હિં. વિવેચન, સુશીલસૂરિ,
સુશીલ સાહિત્ય પ્રકાશન સમિતિ, જોધપુર, વિ.સં. ૨૦૪૮,
૨૦૫૧, ૨૦૬૪. ૨૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રીપાલનગર જૈન શ્વેતાંબરમૂર્તિપૂજક દેરાસર *
ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૪૯. ૨૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા, ગુજરાતી, ૧૦ ભાગોમાં,
અભિનવ શ્રુત પ્રકાશન, જામનગર, વિ.સં. ૨૦૫૦. ૨૨૩. તત્વમીમાંસા, ગુજરાતી અર્થ, વિવેચન, સુનંદાબહેન વોરા,
લીનાવોન, અમદાવાદ, વિ.સં. ૨૦૫૧. ૨૨૪. તત્ત્વાર્થાધિગમસૂત્ર પદાર્થ સંચય, ગુણાનંદસૂરિ, જિન શાસન
આરાધના ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૫. ૨૨૫. તત્ત્વાથધિગમસૂત્ર ગુજરાતી અર્થ+વિવેચન, ચીમનલાલ
દલસુખભાઈ શાહ, ધુરંધરસૂરિ સમાધિ મંદિર ટ્રસ્ટ, અમદાવાદ,
વિ.સં. ૨૦૧૭ ૨૨૬. તત્વદોહન, આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી, વિ.સં. ૨૦૫૮. ૨૨૭. તત્વદોહન, ગુજરાતી અર્થ, ભાવાર્થ અને વિવેચન,
આનંદસાગરસૂરિ, આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી, વિ.સં. ૨૦૫૮. ૨૨૮. તત્ત્વાર્થાધિગમસૂત્ર ગુજરાતી અનુવાદ, ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા,
જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત,
વિ.સં. ૨૦૫૮, ૨૦૫૯. ૨૨૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, આદ્યસંબંધકારિકા સં, ટીકા, દેવગુપ્તસૂરિ,
જિનગુણ આરાધક ટ્રસ્ટ, મુંબઈ, વિ.સં. ૨૦૫૮, ૨૦૦૨. ૨૩૦. તત્વાર્થાધિગમસૂત્ર, ગુજરાતી અનુ., વિક્રમસૂરિ, શારદાબેન
ચીમનભાઈ એજુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ, વિ.સં. ૨૦૫૯. ૨૩૧. તત્ત્વાથધિગમસૂત્ર, સિદ્ધસેનગણિ કૃત સંસ્કૃત ટીકા, શારદાબેન
ચીમનભાઈ એજુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ, વિ.સં. ૨૦૫૯.