________________
૫૦
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨૦૭. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી પદ્યાનુવાદ, અનુવાદ, સંતબાલજી, મહાવીર
સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, વિ.સં. ૨૦૩૭. ૨૦૮. ચંદનની સુવાસ, ગોડીજી પાર્શ્વનાથ જૈન ટૅપલ ટ્રસ્ટ, પુના, વિ.સં.
૨૦૩૮. ૨૦૯. ત્રિલોચના નિત્ય સ્તોત્ર સંગ્રહ તથા ચંદ્રજ્યોત સ્વાધ્યાય સંગ્રહ,
ચંદ્રજ્યોત પ્રકાશન મંદિર, અમદાવાદ, વિ.સં. ૨૦૪૨. ૨૧૦. મંગલસ્વાધ્યાય મંજૂષા, ધૂળચંદજી વાઘમલજી, બાલીગામ, વિ.સં.
૨૦૪૨.
૨૧૧. સ્વાધ્યાય સરિતા, આત્મકમલલબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિર, મુંબઈ,
વિ.સં. ૨૦૪૨. ૨૧૨. તત્ત્વાર્થસૂત્ર હિન્દી અર્થ, વિવેચન, કેવલ મુનિ, જૈન દિવાકર દિવ્ય
જ્યોતિ કાર્યાલય, વ્યાવર, વિ.સં. ૨૦૪૪. ૨૧૩. મણિકંચન ભદ્ર સ્વાધ્યાય, શ્રાવિકા જૈન ઉપાશ્રય, અમદાવાદ,
વિ.સં. ૨૦૪૪. ૨૧૪. સ્વાધ્યાય સરિતા, ભેરુલાલ કનૈયાયલાલ કોઠારી રીલિજિયસ ટ્રસ્ટ,
મુંબઈ, વિ.સં. ૨૦૪૪. ૨૧૫. સુયશ વિમલ સ્વાધ્યાય સિંધુ, ઠાકુરદ્વાર જૈન સંઘ, મુંબઈ,
વિ.સં. ૨૦૪. ૨૧૬. પ્રકરણ રસાકર, પદ્માવતી પ્રકાશન મંદિર, સૂરત, વિ.સં. ૨૦૪૭ ૨૧૭. તત્ત્વાર્થસૂત્ર ગુજરાતી ભાષાટીકા, રામજી માણેકચંદ દોશી,
કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી, વિ.સં. ૨૦૪૭, ૨૦૬૧. ૨૧૮. આરાધનાનો અમૃત કુંભ, આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ,
અમદાવાદ, વિ.સં. ૨૦૪૮. ૨૧૯. તત્ત્વાથધિગમસૂત્ર, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા,
વિ.સં. ૨૦૪૮.