________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૩ )
નવકાર મંત્ર) સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વિક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ.
પંચિંદિય સૂત્ર પંચિંદિયસંવરણો, તહ નવવિહબભચેરગુત્તિધરો; ચઉવિહકસાયમુક્કો, ઈઅ અારસગુણેહિં સંજુરો. ૧. પંચમહત્વયજુતો, પંચવિહાયારપાલણસમલ્યો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણો ગુરૂ મઝ. ૨. (આટલું બોલ્યા પછી નીચે મુજબ ખમાસમણ બોલવું)
- ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. (પછી નીચેનાં સૂત્રો બોલવાં)
ઇરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, ઇચ્છામિ પડિકમિઉં. ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્રમe, હરિયમણે, ઓસાઉસિંગ-૫ણગદગ-મટ્ટી-મક્કડાસતાણા-સંક્રમણે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એબિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા,