________________
૩. નવ અક્બોડા
ચિત્ર - ૧૪-૧૫-૧૬
-
મુહપત્તીને ચિત્રમાં બતાવ્યા મુજબ આંગળીઓમાં ભરાવો, પછી આંગળાથી કાંઠા તરફ અને ફરી કાંડાથી આંગળા તરફ મુહપત્તી વઢે ત્રણ ત્રણ વાર પ્રમાર્જના કરો, સાથે નીચેના બોલ બોલો -
“સુદેવ, સુગુરુ, સુધર્મ આદ” “કુદેવ, ફુગુરુ, કુધર્મ પરિષ
“શાન, દર્શન, ચારિત્ર આર્ં” “જ્ઞાનવિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહ”
“મનો ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું, “મનોદંડ,
વચનદંડ, કાયદંડ પરિહ”
પછી મા હાથના પૃષ્ઠભાગે મુહપત્તી (છઠ્ઠા ચિત્ર મુજબ) ફેરવતાં
“હાસ્ય, રતિ, અરતિ પરિહરું” બોલો.
પછી ડાબા હાથમાં મુહપત્તી ભરાવીને જમણા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં “ભય, શોક, જુગુપ્સા
પરિહરું” બોલો.