________________
ચિત્ર - ૧૨-૧૩
“સમ્યકત્વ મોહનીય, મિશ મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહ
આ બોલ બોલીને મુહપનીના એક છેડાને ત્રણ વાર ખંખેરવો.
૨-૬ ઉદ્ધપફોડા
“કામ રાગ, નેહ રાગ દષ્ટિ રાગ પરિહરું.
આ બોલ બોલીને મુખપત્તીને બીજા છેડાને ત્રણવાર ખંખેરવો. પછી ચિત્ર મુજબ ડાબા હાથના કોડા ઉપર નાંખવી.