________________
ચિત્ર - ૩ કાઉસ્સગ કેમ કરવી તેની મુદ્રા અપાણે વોસિરામિ’
જિનમુદ્રા [ઊભા કાઉસ્સગ્યની [બેઠા “કાયોત્સર્ગની મુદ્રા]
કાઉસગ્ગ કેમ કરવો તેની મુદ્રા – બેઠા કાઉસ્સગ કરનારે હાથ કેમ રાખવો, ચરવલો કેમ રાખવો તે, ઉભા ઉસ્સગ્ન કરનારે બે પગના આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપની ચરવલો કયા હાથમાં રાખવો, હથ જીલ્લાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજશે.