________________
ચિત્ર - ૨
ખમાસમણું કેમ દેવું તે પંચાંગપ્રણિપાતરુપ ખમાસમણ મુદ્રા
પ્રથમ સ્થિતિ [પ્રારંભ
બીજી સ્થિતિ [અન્ન]
પંચાંગ - બે હાથ, બે પગ અને મતક-તે વડે પ્રણિપાત નમસ્કાર
– ખમાસમણું કેમ દેવું તે આપણી તમામ ક્રિયાઓમાં ખમાસમાં આવવાનું છે. બી ચિત્ર બરાબર જો, અને તમે જે રીતે ખમાસમણું દો છો તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરો. વધુ સમજણ મેળવવા પ્રારંભમાં છાપેલું | ખમાસમણું કેમ દેવું તે લખાણ વાંચો