________________
( ૧૧૮ જે વિવિધ ચિત્રો સહ સરલ
અન્નત્ય સૂત્ર અનW ઊસિએણે, નીસિએણ, ખાસિએણ, છીએણે, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિટ્ટિસંચાલેહિં ૨ એવભાઈએહિ આગારેહિ, અભગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો ૩ જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અાણં વોસિરામિ. ૫
ચાર લોગસ્સ સંપૂર્ણ ગણવાના, ન આવડે તો ૧૬ નવકાર ગણવા. (વડીલે પાર્યા બાદ) શાંતિ બોલનાર ધીમેથી શુદ્ધ રીતે મોટી શાંતિ બોલે, તે પૂરી થયે સહુ ધીમેથી “નમો અરિહંતાણં પદ બોલીને પછી કાઉસ્સગ્ન પારે.
કાઉસ્સગ્નમાં ગણવાનું લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે; અરિહંતે કિન્નઈમ્સ, ચકવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમuહું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજજું ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિળ્યુઆ, વિહુયરયમલા પહણજરમરણા; ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતું. ૫