________________
(સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૧૭. આમૂલાલોલધૂલીબહુલપરિમલાલીઢલોલાલિમાલા--
ઝંકારારાવસારામલદલકમલાગારભૂમિનિવાસે! છાયાસંભારસારે! વરકમલકરે! તારહારાભિરામે! વાણીસંદોહદેહે! ભવવિરહવરં દેહિ મે દેવિ! સારં. પછી વડીલ સહુ સાંભળે તેમ નવકાર બોલે.
નવકાર સૂત્ર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિઝાયાણં નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
સૂચના- હવે મોટીશાંતિનો કાઉસ્સગ્ન કરવાનો છે. આ પ્રતિક્રમણનો અંતિમ કાઉસ્સગ્ગ છે, જે શાંતિ માટેનો છે, માટે ચરવળાવાળાઓએ ઊભા થઈને કરવો ઉત્તમ છે. શાંતિ સાંભળીને પારવાનો છે. છીંકનો ખાસ ઉપયોગ રાખવો અતિ જરૂરી છે. આ શાંતિમાં તીર્થકરદેવોની સ્તુતિ, પ્રાર્થના ઉપરાંત ભેદભાવ વિના સહુ કોઈ પ્રાણીની શાંતિ ઈચ્છવામાં આવી છે.
નીચે મુજબ આદેશ માગીને કાઉસ્સગ્ન કરવાનો છે.
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીરિઆએ, મથએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખખય કમ્મખય નિમિત્તે કાઉસ્સગ્ન કરું! ઈચ્છ, દુખMય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ.
૩૩. અહીંથી સહુ સાથે ઉચ્ચ સ્વરે બોલે.