________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ
> ૯૧
ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. ૭
વાંદણાં
(બીજી વાર)
ખમાસમણો! વંદિઉં
ઇચ્છામિ જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં,૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો, ભે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇક્કતો ૩. જત્તા ભે ૪. વણિō ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઅં વઇક્કમં ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, કિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સમિચ્છોવયારાએ, સધમ્માઇક્રમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્ય ખમાસમણો! ડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણું વોસિરામિ. ૭
વાંદણાં પછી ઊભા થઈ જવું અને બે હાથ લલાટે રાખી જરા મસ્તક નમાવી શ્રમણસંઘના વિભિન્ન અંગોને તથા સર્વજીવરાશિ વગેરેને ખમાવવાના ભાવાર્થવાળું નીચેનું સૂત્ર બોલવું.
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર
આયરિય ઉવજ્ઝાએ, સીસે સાહમ્મિએ કુલગણે અ; જે મે કેઇ