________________
૯૦ ♦ વિવિધ ચિત્રો સહ સરલ
આસાયણાએ તિત્તીસન્નયરાએ, જૈકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭
પછી ચરવળાવાળા બધા ઊભા થઈ અભ્રુટ્ઠિઓ ખામે. એ માટે એક જણ નીચેનો પાઠ બોલે અને બીજા સાંભળે.
અદ્ભુઢિઓ સૂત્ર
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્યુટ્ઠિઓમિ અભિતર દેવસિઅં, ખામેઉં? ઇચ્છું, ખામેમિ દેવસિઅં,
(જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને)
જૅકિંચિ અપત્તિઅં, પ૨પત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉરિભાસાએ, જંકિંચિ મજ્ઞ વિણયપરિહીણં, સુષુમ વા બાયમાં વા તુબ્સે જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પછી નીચે મુજબ બે વાંદણાં આપવાસુગુરુવંદન સૂત્ર (પહેલી વાર)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં, ૨. નિસીહિ, અહો કાર્ય કાય-સંફાસ ખમણિજજો ભે! કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ મે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઐ વઇક્કમ ૬. આવસ્ટિઆએ પડિક્કમામિ