________________
. ( ૮૪ ૪ વિવિધ ચિત્રો સહ સરલ) ) સંચાલેહિ. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણ, ભગવંતાણે, નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણું વોસિરામિ. ૫
સહુએ કાઉસ્સગ્ન કરવો. લોગસ આવડતો હોય તેઓએ ૪૦ લોગસ્સ “ચંદેસુ નિમૅલયરા૨૫ સુધી ગણવા, ઉપર એક નવકાર અને લોગસ્સ જેમને ન આવડતો હોય તેમણે ૧૬૧૨૬ નવકાર ગણવા.
વડીલ કે મુખ્ય વ્યક્તિએ પાર્યા બાદ પારવો. બેસવું હોય તો લોગસ્સા બોલીને બેસવું. બેઠા પછી મૌન રાખવું જેથી બીજાના ચાલુ કાઉસ્સગ્નમાં વિક્ષેપ ન પડે. બધા પારી લે એટલે પ્રતિક્રમણ ભણાવનાર લોગસ્સ સૂત્ર બોલે.
લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમuઈ સુપાસ, જિર્ણ ૨ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજ્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. કુંથું અર ચ મલિ, વંદે મુસુિવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪
૨૫. ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ જાળવવાનું હોવાથી.
૨૬. ૧૬૦ કરતાં ૧૬૧ નવકાર ગણવાનું વિધાન વધુ યોગ્ય લાગે છે. કેમકે લોગસ્સ ગણવાવાળો ૪૦ લોગસ્સ અને નવકાર ગણે છે. તો ૪૦ લોગસ્સના ૧૬૦ નવકાર અને ઉપરનો એક નવકાર ઉમેરતાં નવકાર ગણનારે ૧૬૧ ગણવા જોઈએ.