________________
( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૮૩.
સૂચના-શુદ્ધ અને પૂરેપૂરો કાઉસ્સગ્ન થઈ શકે એ માટે આ . પુસ્તકમાં ૧૬૧ નવકાર માટે અને ૪૦ લોગસ્સના કાઉસ્સગ્ન માટે ત્રણ ચિત્રો આપ્યાં છે તે સામે રાખી કાઉસ્સગ્ગ કરો.
કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઇએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ) જાવ નિયમ પજુવાસામિ, દુવિહ, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિરામિ અપ્પાણે વોસિરામિ.
ઈચ્છામિ ઠામિ સૂત્ર ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે સંવચ્છરિઓ અઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમગ, અકથ્થો, અકરણિજજો, દુક્ઝાઓ, દુવિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિર્ણ ગુત્તીર્ણ, ચઉહ કસાયાણે, પંચહમણુવયાણ, તિરું ગુણવયાણ, ચઉહ સિફખાવયાણે, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ.
તસ્ય ઉત્તરીકરણેણં સૂત્ર તસ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણ, વિસોતીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ, નિવ્વાણકાએ, ઠામિ કાઉસ્સગ્નલ
અન્નત્ય સૂત્ર અનW ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમેહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિક્ટ્રિ