________________
૩૮ - િિવધ ચિત્રો સહ સરલ
આ સૂત્ર શ્રાવકનું સૂત્ર છે. આમાં મુખ્યત્વે બારવ્રતધારી તથા વ્રત વિનાના શ્રાવક શ્રાવિકાના જીવનવહેવારો કેવા હોવા જોઈએ. જીવનમાં ક્યા ક્યા અતિચારો—પાપદોષો લાગે છે તે, પંચાચારના આચરણમાં લાગેલી ક્ષતિઓ, આ બધાયનું નિંદા—ગહ દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે. જાતજાતના દોષોથી આત્મા વિરામ પામે અને આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે એ માટે આરાધકોએ સૂત્રના અર્થનું ગંભીરપણે વાંચન અગાઉથી કરી લેવું જોઈએ.
નવકારમંત્ર સૂત્ર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણું, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. કરેમિભંતે સૂત્ર
૨૦કરેમિ ભંતે! સામાઇઅં, સાવજ્જે જોગં પચ્ચક્ખાશ્ચિમ, જાવ નિયમં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ; તસ્સ ભંતે પડિક્કમામિ, નિંદામિ, રિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઇચ્છામિ ઠામિ સૂત્ર
ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્ઞાઓ, દુન્વિચિતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, ભેંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ,
૨૦. બોલનાર પોષાતી હોય તો ‘જાવનિયમં’ની જગ્યાએ ‘જાવ પોસહં' બોલે. પોષાતી હોય પણ શુદ્ધ આવડતું હોય, સહુ સાંભળી શકે તેવું ગળું હોય તે જ બોલે.