________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૩૧ આરાધના કરવા (અપર નામરૂપ) લોગસ્સ સૂત્ર' બોલે.
લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે; અરિહંતે કિન્નઇમ્સ, ચઉવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમણૂહ સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુસુિવયં નમિજિર્ણ ચ; વિંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયાવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા આરુગ્ગબોરિલાભ, સમાલિવરમુત્તમ દિતુ. ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ૭
ત્યારબાદ ત્રીજા વંદણ આવશ્યક'ની આરાધના પહેલાં મુહપત્તિીનું પડિલેહણ કરે, એટલે સભામાંથી એક વ્યક્તિ બોલે છે કે “ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહો.” મુહપત્તીનું પડિલેહણ કેમ કરવું તે અગાઉથી શીખી લેવું જોઈએ. ન શીખ્યા હોય તેઓએ બાજુના જાણકાર ભાઈ જેમ કરે તે રીતે કરવું જોઈએ. પાંચેય પ્રતિક્રમણોમાં ત્રીજા અને છઠ્ઠા બે આવશ્યક પછી અને પફબી વગેરેમાં મુહપત્તી પડિલેહવાનો અધિકાર બે વાર વધારે આવે છે. અહીંયા એવું છે કે મુહપત્તી પડિલેહણ -------------------- -- - - - - - -