________________
( ૩૦ જે વિવિધ ચિત્રો સહ સરલ
એમ કહી અતિચારની આઠ ગાથાનો નીચે મુજબ કાઉસ્સગ્ન કરવો.
અતિચારની આઠ ગાથા-નાસંમિ સૂત્ર નારંમિ દંસણમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વીરિયંમિ; આયરણે આયારો, ઈસ એસો પંચહા ભણિઓ. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્તવણે; કિંજણઅત્થતદુભએ, અટ્ટવિહો નાણમાયારો. નિસંકિઅ નિષ્ક્રખિ, નિશ્વિતિગિચ્છા અમૂઢદિક્ટિ અ ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લપભાવણે અટ્ટ. પણિહાણજોગજુતો, પંચહિ સમિઈહિ તીહિ ગતીહિ, એસ ચરિત્તાયારો, અવિહો હોઇ નાયવો. બારસવિહમિ વિ તવે, સબિભતરબાહિરે કુસલદિ; અગિલાઈ અણાજીવી, નાયબ્યો સો વાયારો. અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણે રસચ્ચાઓ; કાયકિલેસો સંભીણયા ય, બન્ઝો તવો હોઈ. પાયચ્છિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સક્ઝાઓ; ઝાણે ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ. ૭ અણિમૂહિઅબલવરિઓ, પરક્કમઈ જો જહુતમાઉરો; જ્જઈ અ જહાથામં, નાયવો વીરિયાયારો. ૮
અહીંયા મનમાં દોષોનું સ્મરણ કરાવનારી અતિચારની આઠ ગાથા બોલવારૂપ (અને તે ગાથાઓ ન આવડે તો આઠ નવકારનો) કાઉસ્સગ્ગ કરે. તે પૂરો થાય એટલે સભાના વડીલ પાર્યા પછી ધીમા અવાજે “નમો અરિહંતાણં બોલીને પારે. પછી બીજા “ચઉવીસત્યો' આવશ્યકની