________________
૨૦૧૯માં ગુરુદેવ ૯૬ વર્ષની વયે શરીરથી સહેજ નબળા પણ આધ્યાત્મિક સ્તરે બિલકુલ સજાગ, સભર છે અને તેઓ પોતાનો સંદેશો પ્રસરાવી રહ્યા છે અને પ્રસરાવતા રહેશે. તે દરેક જીવનની ગરિમા તથા આદરની પ્રશંસા કરવાની અનિવાર્યતા પર ભાર મૂકતો તથા વૈશ્વિક શાંતિનો અનંત સંદેશ છે.
નમો અરિહંતાણં અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો સિદ્ધાણં સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો આયરિયાણં આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો ઉવઝાયાણં ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.
નમો લોએ સવ્વસાહૂણે રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.
એસો પંચન મુક્કારો આ પાંચને કરેલો નમસ્કાર. સવ પાવપ્પણાસણો સર્વ પાપોનો નાશક છે. મંગલાણં ચ સવ્વસિં અને સર્વ મંગલોમાં પઢમં હવઈ મંગલ. પ્રથમ મંગલ છે.
- ૨૧૭ -
ચિત્રભાનુજી