SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રભાનુજીએ પાદરીઓનાં લગ્ન કરવાની પરવાનગી અંગે પણ ચર્ચા કરી. પોપને આ વિષયો પર વાત નહોતી કરવી. તેઓ આ અંગે કોઈ પણ પરિવર્તન નહોતા ઇચ્છતા. જોકે પોપ સાથેની આ મુલાકાત સારી રહી. બંનેએ પરસ્પર મૈત્રીની લાગણી અનુભવી. પોપ પોલ છઠ્ઠી સાથેની આ મુલાકાત એ ચિત્રભાનુજીની છ અઠવાડિયાંની મુસાફરીનો આખરી પડાવ હતો. હવે તેમને માટે ભારત પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. પોપ સાથે ચર્ચા - ૧૦૧ - ચિત્રભાનુજી
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy