SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વ સ્તવના ચૈત્યવંદન અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩ સ્તવના શિવ ૨મણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત...૨ પારસ ૫૨સે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫ સ્તુતિ આનંદકંદ નયનાનંદ નિલવરણ શિવસુખકરણ પારજિન તરણ ૧૩૪ તારણ પ્યારાં; હારા; શ્રી લોટાણા પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy