________________
અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ.
સુરતમંડણ સુંદર મૂરત,
મુખડું તે ઝાકમ ઝોલ ઝોલ રે—દરવાજે. ૪ રૂપ વિબુધન મેહન ભણે,
રંગ લાગે ચિત ચલ ચલ રે–દરવાજે ૫
૭ વિક્રમ ૧૯ મું શતક. ૧૨ તપા ગ૭ના ન્યાયસાગરના શિષ્ય જયસાગરે તીર્થમાલા સ્તવન સં. ૧૮૦૧ માં રચ્યું છે તેમાં ૧૭ મી કડી એવી છે કે –[જેન યુગ પુ. ૪ પૃ. ૪૪૨]
સુરત ને કાનેરમાં, આઠ છે જિન પ્રાસાદ દેહરાસર અતિ દીપતા, જગમાંહિ જશવાદ સુરંત મંડણ કલીકુંડ, વલી ભાભે ધૃતકલેલ ભવિયણું જગવલભ ને સહસફણે, જુહારે નિસા પિલ ભવિયણ ૩૧.
૧૩૩. સં. ૧૮૦૨ ના આસો સુદ ૧૨ રવિએ સુરત બંદરમાં ઉપર્યુક્ત જ્ઞાનવિમલ સૂરિકૃત ઉકત અશોકચંદ્ર રોહિણી રાસની પ્રતિ લખાઈ; અને ૧૮૦૩ ના આસો માસે શનિવારે ષિ રાઘવજી શિષ્ય ઋષિ મનજીએ બાઈ પાંખડી પડનાર્થે સુમતિહસની સં. ૧૭૧૩ માં રચેલી વૈદભી ચોપઈની પ્રત ચાર પત્રની લખી (નં. ૨૪૦૭ શ્રી મુકિત કમલ જેન મેહન જ્ઞાનમંદિર વડોદરા જે. – કવિઓ ૩ પૃ.)
૧૩૪ જેનો ઉલ્લેખ ઉપર આપણે કરી ગયા છીએ તે ઉદયસાગર સૂરિએ સાધુ યોગ્યવિમલ અને દર્શન સાગરની પ્રાર્થનાથી શ્રીમાલી વંશના દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની