________________
પ્રેમજી પારેખને શત્રુંજય-સંઘ. કાલય, સુરત) તે વર્ષના છ વદિ ૧૦ ભમવાર તપાગચ્છના વિજયદયાસૂરિના ગચ્છમાં વિનીતસાગરના શિષ્ય ભાજસાગરે તપાગ
છના સ્વ. વિજયપ્રભસૂરિના શિષ્ય હેમવિજયગણિના શિષ્ય પ્રતાપવિજય ગણના શિષ્ય પં. રૂપવિજય ગણિની અભ્યર્થનાથી સૂચિત નામના નગરમાં તપા રત્ન શેખર સૂરિકૃત આચારપ્રદીપ નામના સંસ્કૃત ગ્રંથપર ગૂ માં બાલાવબોધ ર. (તેની સં. ૧૮૪૭ની ડભોઈમાં લખેલી પ્રત જે. એ. ઇ. ની પિ. નં. ૫૭ માં નં. ૧૧૦૩ માં ૨૩૨ પ્રતની મેજુદ છે.)
૧૨૭. સં. ૧૭૯૯ ના વૈ. શુ ૩ ને દિને સુરતમાં ઉપર્યુકત ઉત્તમવિજયે સંયમશ્રેણુગર્ભિત મહાવીર સ્તવન રચ્યું વળી સમાગચ્છના વિજયસિંહસૂરિ સંતાનીય ભાણવિજયશિષ્ય જિનવિજયે સં. ૧૭૯૯ ના શ્રાવણ વદ ૧૦ ગુરૂવારે સુરતમાં ધનાશાલિભદ્ર રાસ રચીને પૂર્ણ કર્યો. (જેન ગુર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૫૬૯)
૧૨૮. તપાગચ્છના ભટ્ટારક વિજયદયાસૂરિએ સુરતમાં ૧૪ (કેઈ કહે છે ૯) ચેમાસાં કર્યા હતાં. સં. ૧૭૯૯ માં તેમને ત્યાં ચોમાસું હતું ત્યારે તેમની પાસે રહેનાર સત્યસાગર મુનિએ પરમ શ્રાવક શાહ લાધેજીના આગ્રહથી વછરાજ રાસ રચો. ( જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૫૮૮).
૧૨૯. સં. ૧૭૯૯ ના આશે શુદ ૧૫ રવિવારે સુગુણસુંદર શિષ્ય પક્વસુંદરે સુરતમાં પિતાના માસા દરમ્યાન નવવાડી પર સઝાય રચી (કે જેની સં. ૧૮૧૪ મૃગશર વદિ ૧૦ દિને સૂરત બંદર નગરે મુનિ જિતવિજયે લખેલી પાંચ પત્રની પ્રત પં. અમરવિજય ગણિને સીનેર ભંડારમાં છે ).