________________
૭૪
સુરતને જેને ઈતિહાસ. એક છે. તેની પહેલાં ગાદી ગારીઆધરમાં હતી. રાત્રે પછી સરતાનજી; તેના પછી કાંધેજી ત્રીજે, અને તેના પછી તેને પુત્ર આ પૃથ્વીરાજજી. - ૧૦૫. શલેકામાં જણાવેલી ત્રણ વ્યક્તિઓ પ્રેમજી પરીખ, કપુરચંદ ભણશાલી ને પૃથ્વીરાજને ટુંક પરિચય કર્યો. જ્ઞાનવિમલસૂરિએ પછી ઉક્ત પ્રેમજી પરીખની (એક) ભાર્યા નવીબાઈએ આદિનાથ બિંબ કરાવ્યું તેની પ્રતિષ્ઠા તેમજ પરિ સુરદાસ ગંગદાસની પુત્રી નંદુબાઈએ ભરાવેલી ચંદ્રપ્રભની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૭૮૦ ના વૈશાખ શુદિ ૯ સેમને દિને કરી, (જુઓ લેખ નં. ૨૯૦ અને ર૯૨ સુરત જેન પ્રતિમા લેખ સંગ્રહ) આ પછી બે વર્ષમાં–સં. ૧૭૮૨ આસો વદિ ૪ ગુરૂ દિને ખંભાતમાં તે સૂરિએ કાલ કર્યો અને તેમની પાદુકા તેજ વર્ષ (સં ૧૭૮૨ શાકે ૧૬૪૭) માં સુરતમાં તેમના શિષ્ય ને પટ્ટધર સૌભાગ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરી (જુઓ લેખ નં. ૨૩૦)
૧૦. સં. ૧૭૮૦ માં મુનિ ક્ષમાવિજય યાત્રા કરતાં સુરત આવ્યા, સંઘની વિનતિથી ત્યાં ચોમાસું રહ્યા. તેમના ઉપદેશથી પર્યું. પણમાં અમારિ પળાવી, જલચર (માછલાં વગેરે) જીવોને સંહાર અટકાવ્ય, જિન પૂજાદિ થયાં. બીજું ચોમાસું કરવા તેમને અતિ આગ્રહ થશે, પણ લાગલાવટ માસું કરવું એ મુનિને માર્ગ નથી એમ કહી વિહાર કર્યો. શેઠ માણેકચંદના આગ્રહથી વાડીમાં આ દિન રહ્યા અને પછી જંબુસર ગયા.
૧૦૦ સં, ૧૭૮૧ ચૈત્ર સુદ ૧ શનિવારે મહોપાધ્યાય રદ્ધિવિજય ગણિના શિષ્ય પંડિત ધર્મવિજયગણિએ પન્યાસ ગુણવિજયના