________________
૨૩૮
એહવે ઘન ઉપદ્રવ મિટા , હરખે સહુ મન સંઘ, અહો મહિમા જિન ધર્મને,ગુણનિધી જ જિમ ગંગ ૧૪ સામી વછલ કરે સૂરતીજી, સંઘ માંહિ ગુણ ગેહ, ઈમ અનેક એછવ કરેજી, નિત નિત નવલે નેહ. ગુ. ૧૮ સેઠ ભલે સૂરત તણેજી, લખમીદાસ તસનમ, સંઘ માંહિ તે સતેજી, કરતે ઉત્તમ કામ. ગુ. ૧૯ હાલ ભણે એ સત્તરમીજી, કરતાં જિન ગુણ ગ્રામ, ઈદ્ર માલ દિન આવીયેજી, ઓછવ હઓ અભિરામ ગુ. ૨૦
માલ મહાછવ આવી, સંઘવી મન હરખાય; પ્રાત સમેં ગુરૂજી સહિત, જિન વંદને જાય. માહ વદ પાંચમ દિવસ, સંઘ મિલે સસનેહ, રથ યાત્રા રૂડી રચે નિરખેં જિન ગુણ ગેહ, પ્રેમચંદ સંઘવી પ્રથમ, પહેરે માલ પડુર, હેમચંદ જયચંદને નિત નિત ચઢતે નૂર. બોધ સલાહ તેણે સમેં, માલ પંહરે મન ખંત,
ઇંદ્રરૂપ બણયા અવસ, સભા સખર સોહેત. વિજીવહુ સંઘ વિણવલી, ઇંદ્રાણી હુઈ આપ, ગુલાબ વહુ સહીયાં સરવ, રાલ્યા ભવનાં પાપ,
હાલ-૧૮મી ઢાલ માતીડાની
સાહીબા મતીયડે હમારે એ દેશી. માલ પહેરે ઉભે ગુરૂ આર્ગો, વરી ખેપ કીયે વડલા