________________
પડવાંણ ખાંભાયતીજી, પાંલપુર સુખકાર, કાકરેચી મારૂ આડનાજી, સંઘ મિયા સુવિચાર શુટ ૬ ઓરંગાબાદને આગરાજી, બરહાનપુર ગુરુહ, હિં%ા બાદી આવીયાજી, નિપટ ધરીનેં નેહ ગુરુ ૭ ભાવનગર ભરૂઅચ ભલેજ, ગોઘા અતિ ગુણ ગેહ, નવાનગર કંઠાલના, સંઘ મિલ્યા સસને. ગુ. ૮ ડભોઈ વડાદરોજી, પિટલાદ મિયાંગામ, જંબુસર કાવલી તણાઇ ઝાલાવાડ ગુણ ધામ ગુરુ ૯ બાવન ગામના સંઘનેછ જિમાડયા ભરપુર, ફેફલપન સહામણજી, આપે અધિક સબુર ગુ. ૧૦ નિત નિત સાધુ સંતેષતાજી. કરી સુખડી બહુ શાંત, અન્ય ગામના સંઘવીજી, પૂરે નિજમન ખાંત. થ૦ ૧૧ કેઈક તે લેહણી કરે છે, કેઈક ઈં બહુ દાન, સાધુ સુપાત્ર સંતેષતાજી, મહિય વધારે માન. ગુ. ૧૨ મિઠાચંદ લાધા કરેજી, સંઘ ભગત ગુણ ગેહ, પહેરામણ કરી પુજનંજી, જીવદયા ગુણ જેહ ગુરુ ૧૩ કોયક દુષ્ટ સુરે તિહાંજી, વર્ષા કીધે ભુર, ઝગઝબ ઝબકે વીજલીજી, પ્રબલ વહેં જલપૂર ગુe ૧૪ તે દેખી સંઘવી કહે , સદગુરૂ એ કિમ થાય, કોયકકરચિત થાવનાજી, જિમ એ વૃષ્ટિ વિલાય. ગુ. ૧૫ સૂરિ કહે સુણ સંઘવજી, ચિંતા મત કર કોય, આજ પ્રહર નિસા સમેજી, હેર્યું વિલય તું જેગ્ર ૦.૧૨