________________
, દુહા મુહરત દિન માટે મને, સંધ સકલ ગુણ ગેહ, સૂરીશ્વર સાથે સરવ, ચઢીયા ધરી સહ. નાત્ર મહેછવ સાચવે, વાજે વિવધ વાજિત્ર, ગુણ ગાવે ગિરિરાજના, થાઈ જનમ પવિત્ર. લાખો લોક મિલ્યા જિહાં, વડવ્યવહારી સાહ, ઇંદ્ર રૂપ આપે અધિક, વાહ વાહ વાહ. . હાલ ૧૬મી શ્રીરે સુપાસજી રાય–દેશી. "પ્રતિષ્ઠા દિન સુખકાર, મિલીયે સંઘ અપાર, આજ હે દેખી છે સુવિ સખી, મનડું ગહગહેજી, શ્રી વિજે જિર્ણોદ્ર સૂરીસ, ઇંદ્ર રૂપ હુઆ ઈસ, આજ હે મંત્રેરે સુભ જ મેં, વાસ સહામણજી. રે અંજન સિલાકા કિદ્ધ, ડંકા જસના દિદ્ધ, આજ હૈ વારૂ રે સુખકારૂ વાસ કર્યો ભલેજી. ૩ વરત્યાં જય જયકાર, ઉપને હરખ અપાર, આજ હું નિરખેંરે મન હરખું, સંઘવી ગુણ નીલેજી ૪ પ્રભુને પુખ્યાપૂ, વીજી વહુ સસનૂર, . આજ હૈ ઔપેરે ગુણજીપે ઇંદ્રાણુ સમજી. હરખ્યા સ્ત્રી ભરતાર, સફલ કર્યો અવતાર, આજ હૈ દીધારે બહુ દાન નહિ કાંઈ કમીજી.
વલસા ઘરનાર, બધા સુવિચાર, આજ હે દેખીર મન હર, સેઠ સુરત તાજી. ૭