________________
તે જગદીવાર જગના તાતનો, બિંબ રચ્યો સુખકાર, સે. સિદ્ધગિરિ ઉપરિઅતી હું અભીનવે, સંઘવી પ્રેમચંદેસાર ,
0 સે. સિ. ૧૨ પ્રતિષ્ટા સમયે પંચ કલ્યાણક, આગમ રીત રસાલ, સે શ્રીગચ્છ નાયક કેરી અનુમતે, ઓચ્છવ કરી સુવિસાલ સેસિ. ૧૧ એહ ઓચ્છવ જિ નયણે નિરખીયે ધનધન તરુ અવતાર - નરગતિર્યંચની ગત રે કરં, પામે ભવનેરે પાર. સે સિ. ૧૨ ઉત્તમ કરણ એ શ્રાવક તણી, કર્યો પ્રાસાદ ઉત્તગ, સે. જુગતેં જિમ મંદિર ઓચ્છવ કરે, નરનારી મનરંગ સે.સિ.૧૩ લવજી સુત સંઘવી પ્રેમચંદની, બૅહન ભલી સુખકાર, સે. તેજ કુઅર નિજ આઉ પૂરી કરી. પાંગી સુર અવતાર, સે.સિ.૧૪ “યાન રહો એક શ્રી સંખેશ્વરે, તેની સેવક થાય. સે. શ્રી સંખેશ્વર સંઘ કઢાવી, ત્રીસ વર્ષ સુખદાય. સે. સિ. ૧૫. હરખેં મન ઉત્તમ કારિજ કીયા, તેજ કુંમર સુરનાંમ, સે. સંઘ સમય તે બહુ સાંનિધ્ય કરી, બંધવ રાખેરેનાંમ સે.સિ.૧૬ પંચકલ્યાણક મછવોટકીધાં મંગળ એહ, સે. ઈત ઉપદ્રવ સવી દુરે ગયા, સકલ મંગલ ગુણ ગેહ. સે. સિ. ૧૭, ઉત્તમ કણીયેં સવી કારિજ કરી, અંજન સિલાકારે સુદ્ધ. સે. કીધી શ્રીવિજેજિસુંદસૂરીવરે, ગચ્છનાયક બહુ બુદ્ધિ સે.સિ૧૮ ઢાલ કહી સુખદાયક પનરમી, સુણતાં મંગલ મોલ, સો. રૂષભસાગર કહે જિન ભગતે ગુણે, તસ ઘર ચંગ રસાલ.
સે. સિ. ૧૯ ઇતિ પાચ કલ્યાણક વર્ણન