________________
ર૩ જીરે કેવલ કલ્યાણક એહ,
વાંદે સંઘવી સેહં કરૂ. જી જીરે ઉછવ કર્યો સિદ્ધ ક્ષેત્ર,
- પ્રતિષ્ઠા સમઈ સુખ કરૂ. જી-૨ જીરે ચાદમી દ્વાä એહ,
ગુણ ગાયા પ્રભુજી તણા. જી. જીરે રિષભ કહે ભવિ લેક,
પ્રેમચંદે નવી રાખી મણા. જી-૭૦
કુંઅર પદે પ્રભૂ જોગવ્યા, વીસ લાખ પુર વર્ષ, ત્રેસઠ લાખ પૂરવ લગે, રાજય કર્યો મન હર્ષ.
છવસ્થા એક સહસ્ત્રની, સહસ્ત્ર ઉણુ એક પૂર્વ, - જિન પદવી ઇમ ભેગવી ચતુરસિતી લખ પૂર્વ
અષ્ટાપદ જિનની ચઢયા, દસ સહસ્ત્રની સાથ, માસ એક સંલેખણ, આપ કરી જગનાથ. મહા વદિ તેરસ દિને, છેદી કરસ અઘાત, સુલ ધ્યાન પ્રભૂ ધ્યાવત, પિતા સિવ જગતાત. ચોસઠ હરી આવી મીત્યા, કરે અંગનિ સંસ્કાર એછવ મછવ અભિનવ, સાચવૅ જિન આચાર. ભરત ચક્રવતી તિહાં કર્યા, સિંહ નિષિદ્યા નામ,. ઉત્તમ પ્રાસાદ અભિન, કરી પિતા નિજ કોંએ.
૬