________________
જરે માતા પિણ જગ માંહે,
મરૂદેવી સમ તે ખરી, જી. જીરે જોઉં પ્રથમ મુખ જાય,
( રૂષ મુગતિ રમણ વરી. છ-૧૮ જીરે સકલ નિવારી સક,
ભરત નૃપત વાંદે સહિ. જી. પ્રભુનું દેખી મુખ,
હરમેં હિઅડે ગહ ગહી. જી-૧૯ જરે જોગ્ય સ્થાનક બે સંત,
પ્રભૂજી ભાંખે દેસના, . સાંભલે પરખદા તેહ,
ના કરમ કહેસતા. જી-૨૦ જીર છાંડો મોહ વિકાર,
મેહ અલ દુખ દાયકુ, જી. જીરે ત્રિશ્ય તતવ જગમાંહે,
અખય સુખ સહાયકુ. જી-૨૧ જીરે પુંડરીક આ જેહ,
1 વાંણું સૂણી પ્રતિ મૂક્યા. જી . જીરે થાયા ગણધર તેહ,
ચોરાસી ભવિ પૂછયા. છ–ર જીરે સ્વદીક્ષિત કેવલી સાધુ,
સહસ ચેરાસી જિનતણા, જી ૧૫