________________
હાલ ૧૩ મી.
ભારતનુપ ભાચું—એ દેશી. રાજરિદ્ધિ સવિ ભેગળીએ, રૂષભ વિણેસર આપ
નમું ભલે ભાવરૂં એ નીત મારગ પ્રભુ થાપીએ, ટાલ્યા ભવ સંતાપ.
નમું ભલે ભાવણ્ય એ. ૧. એંસી લાખ પૂરવ થયા એ, ભગવતાં ગૃહધર્મ ન. ભેગ કરમથી ઉભગ્યા એ, હાલવા લેગની કર્મ. ન. રાજરૂદ્ધ વેહેચી દીયા એ, સે સુતને જિન રાજ ન. લોકાંતિક સુર આવીયા એ, એવી કરે આવાજ, ન. જયજયનંદા ઈમ કહે છે. પ્રભુજી ચલાવો ધર્મ, ન. ચઉવિત સંઘની સ્થાપના એ, ટાલ ઘનઘાતીયાં કર્મ. ન. ૪. અવધિજ્ઞાને અશિકીયે, જાણો સમય જિનરાજ; ન. દેવેદાન સંવત્સરીએ, જાચકજન સમાજ વરહવર ધ્વનિ ઉચ્ચરે એક લાખ આઠ ઈક કોડિ, છ ઘડી સુધી નિત કિયેએ, નાવે એહની ડિ ન. અભવ્ય હાથે નવિ ચએ, પામે ભવ્ય એ દાન, ન. આવતાં દીન દયામણુએ, જાતાં સુર સમાન. દાન દેઈ પ્રભુ દીપએ, પરવરિયા કિનારાજ, ન.
યદિ સુરપતિ સવિ મિલ્યાએ, ભૂપતિ ભરત સમાજ. ન. ૮ આવ્યા લેઈ નિજમાતનીએ, ભરત તણી વિખ્યાત, લાખ ગમે નરપતિ મિલ્યાએ, સુરર્ષે સાક્ષાત