________________
રૂપસાવન રયાં જડયા હૈા ગાવા,
બહુલા આપે ઘાટ સા૦ ખી૦ ૨૨
મારમી ઢાલ કહી હા લાલ,
રૂખલ કુમર ઠગ્યે નામ સા
લઘુવય પ્રશ્ન લીલા કરે હા લાલ,
કાર્ડ સુધારણ કાંમ સેા ખી૦ ૨૩
કલ્યાણક વિધિ સાચવી હા લાલ,
શેત્રુંજા ઉપર સાર, સા
સઘવી પ્રેમચ ંદે સહી હૈા લાલ,
સલ કર્યાં અવતાર. સા૦ ખી૦ ૨૪:
દુહા.
ઈક દિન સુરપતિ આવીયા, ગ્રહી ઇક્ષુ આવતા, લઘુવય કર આઘા કીયા, થાપ્યા ઇક્ષ્વાગ સ. ૧ જુગલા ધરમ નિવારીયેા, પરણ્યા સુનદા નાર; સુમંગલા બીજી સરસ, સુખ વિલસે' કિરતાર. ૨ ૭ લાખ પુરવા ગયાં પછી, બ્રાહ્મી ભરત સપુત્ર; સુનંદા પ્રસન્યા સરસ, જે રાખે' ઘરસૂત્ર ૩ બાહુબલ સુંદરી પક્ષુષ,સુમંગલાને ખાલ; સા પુત્ર ઢાય પુત્રીકા, નિતનિત મોંગલ માલ. ૪ વીસ લાખ પુરવ વરસ, કુઅર પદાના થાય; રાજ્યભાર પ્રભૂ થાપીયા, નાભી નરેશ્વર પાટ, પ