________________
સુખાલ સાહે યસ લીધે, જિ- કારિજ સુફત કીધે, ઈમ છઠી ઢાલ એ રૂડી, ઈમેં નહિ વાતજ કુડી. ૧૩ વાઘણ પિલ વિરાજતી, દીઠાં નાસે દુખ, આગે માત ચકેસરી, ઘે સંપતિ ઘણ સુખ. જિમણી ડાબી બાજુઈ, પ્રૌઢ પ્રાસાદ ઓલ, વંદંતા ભવ ભય હરે, ચરચ્યાં છાકમ છેલ. મૂલ કેટ સારાં મુગટ, પોલ માંહે પેસંત, પ્રથમ પરએવર પેખીયા, આદીશ્વર અરીહંત. પ્રભુને પ્રણમી પ્રેમઢ્યું, પરદિખણા દિયંત, રાયણ તલ રિસહસનાં, પગલાં જન પ્રણમંત. તીન પ્રદખણુ દેઈનૈ, વંદે પ્રભુના પાય, ચૈત્ય વંદન ચિત ચું પર્ફે આણંદ અંગ ન માય.
ઢાલ ૭ મી. મહા વિદેહ ક્ષેત્ર સેહામણએ દેશી. આદિ જિણેસર સાહિબા, તું છે જગને તારે, લખ ચોરાસિ હું ભવ ભયે, અરજ કરૂં વિખ્યાત રે,
ન આદિ જિણેસર સાહિબા. ૧ ભવ બ્રમણે ભમતાં થકાં, લાધે મણ અવતારરે, એ નાભીનંદન નિહાલતાં, સફલ કર્યો જમવારે. આ૦ ૨ પુરૂષેત્તમ પરમાતમા, પરમ પુરૂષ સુવિલાસરે, એહવા જિનને ભેટતાં, મુજ મન થય ઉલાસરે. આ૦ ૩