________________
લક
સંઘતિલક કર્યો હરષષ્ણુ એ હતી સહુની આસક, સં. અંશે સંઘવી વધાવિયા એ વધતે મન ઉકલાસકે. સં. ૧૫ વિજા ચઢાવી દેહ એ દેવને બહુ અલયકે,
મખ સવા સમજી તણે એ આવ્યા હરષ ધરેયક. સં. ૧૬ વજા ચઢાવી પ્રભુ નમીએ આવ્યા શાંતિ વિહારકે સ. શસ્તિ ૫ કરી આવીયાએ આવ્યા પાલીતાણા મઝારકે સં. ૧૭ સાહમીયાં કરે નરપતીએ આવ્યા નિજ ઘર સકે સં. મંગલિક કારન તિહાં કર્યાએ એ તીરથ ગુણ પર્વ છે. સં. ૧૮ બહુ માને યાત્રા કરીને પામી જયજય વાદકે, સ. સંઘ વ સૂરતિ ભણુએ વાજંતે વર નાકે, સં. ભાવનગર આવી રહ્યો એ સાતમીવચ્છલ તારકે, સં. જીવણસાહ ભગતિ કર્યો એ શાસન શોભા કારકે. સં. ૨૦ તિહાંથી સુખભર સવિ ગયા એ સર્વક નિજઠામકે સં. ધન ધન તે માનવીએ જિણે કીધાં શોભત કામક. સં.. જે વિધિષ્ણુ યાત્રા કરે છે તે પામેં સુખપૂરકે, બેસુલભજનમાંતરે એ પાઇ પુણ્ય પડુરકે. ઘરગતિ છેદી સુખ લહે એ શેત્રુજે ફરસે જેહ, સં. સિદ્ધ અનંતની ભૂમિકાએ પય પીઠ ગુણગેહક. સં. કચરા કાકા શેઠને એ પુત્ર સુતારાચંદ છે, ભાઈ ફતેચંદને એ પુત્ર ઝવેરચંદકે.
સં. રૂપચંદસા સંઘવીતણે એ ભાઈ મીઠાચંદ, પુત્રલાલગુણમાલ છે એ નિત નિત પ્રતિ આનંદક સં. ૨,