________________
૧૬૦
માહરા પ્રભુજીની કરૂં મીરરે એવી ધરણની ગીર, નાઠી પર્જન્ય કેરી પીર પ્રભુ મન ઈરજાની ઇર. ૬ સંઘે લિયે પ્રભુ પાસને ખિ કમઠ નો તબ આય, સહસ ફણ વિકુભ્યનામ સહસ ફણ કહેવાય, પ્રભુ શિવ વધુ વરવા જાયરે નવનવ નાટક તિહાં થાય, જયજયજય શબ્દ ગવાયરે જિનલાભ સુરિન્દ સદાય રે. ૭
અતીત કેવલજ્ઞાની પ્રથમ જિનસ્તવન અતીત ચોવીસી જિનતણા ગુણ ગાઉ ધરિ ચિત્ત, કેવલજ્ઞાની ૫ઢમ જિણ સ્તવતાં થાકું પવિત્ત. પ્રભુ શ્રી કેવલજ્ઞાનીને નુતન બિમ્બ વિશાલ, શ્રી જિનલાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત ઉજમાલ. | તમે કિહાં ગયાતા રમવા રાતલડી–એદેશીદક્ષિણ ભારતે હે અતીત ચૌવીસી
નમો શ્રી કેવલજ્ઞાની નમતાં પાપ વમું, -તે ગુણના કારણે વિશ્વના ઠાકુરિયા
સુરપતિ નરપતિ હે પ્રભુ તુજ ચારૂરિયા-૧ ચૌગઈ ભમતાં હે દર્શન તાહરૂં નિરખ્યાં
હર્યે પ્રભુને છે તે મન મ્હારું, ઉયક થાયે હે તુજ નામાકૃતિ તુજ
બિંબનું સ્થાપન હે ધ્યાન ધર ધૃતિ-૨ કાઇ અંતરાયે હે પ્રભુ તુજ નવિ દીઠા
અધુના ઠવના હૈ દેખત છો ઈહા,